________________
ઉપદેશ–૧૮ સમ્યગૃષ્ટિ-
મિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર वस्तुतो नेदं सुखमपीति द्रढयति
શ્લેક-૬૭માં ગ્રેવેયક વગેરે આનુષંગિક સુખે ખરેખર સુખરૂપ જ નથી—એ ભાર દઈને સૂચવે છે
ण य तं पि अंतरंग अविद्धतंबे सुवण्णवण्णोव्व । विसवारिअस्स जह वा घणचन्दणकामिणीसंगो ॥६७॥
શ્લોકાઈ –તે સુખ પણ વેધરહિત તાંબા પર સુવર્ણના ઢળની જેમ અંતરંગ નથી. અથવા વિષ વ્યાપ્ત દેહીને ઘટ્ટચંદન રસ વિલેપન અને કામિનીના સંગ તુલ્ય તે સુખ છે. દા
न च तदपि दूरभन्यादीनामाज्ञायोगजनितं अवेयकादिसुखमपि, अंतरंग अभ्यंतरपरिणामप्राप्तम् , अंतर्दारुणमिथ्यात्वकालानलज्वलितचित्ततया बहिरेव तेषामौषधपरतन्त्रस्येव भोगात् सुखस्योत्पत्तेः; तत्र दृष्टान्तमाह-अविद्धे सिद्धपारदादिनाऽकृतमध्यवेधे ताले केनचिदौषधयोगादिना बहिजेनितः सुवर्णवर्ण इव=सुवर्णसदृशवर्ण इव, तदीयजीवद्रव्यताम्रस्य शुद्धाज्ञानरन्तर्यादरसिद्धपारदेनाविद्धमध्यत्वादाज्ञाभ्यासमात्रेण च बहिरेव वेधाबहिरवच्छेदेनैव सुखोत्पत्तेरन्तरवच्छेदेन तदयोगात्, बहिरिन्द्रयसुखपरिणत्यांतस्तृष्णाया एवाधानात् । दृष्टान्तान्तरमाह-यथा वा विषवारितस्य हलाहलव्याप्तस्य, घनं=बहुलं चंदनं कामिनी च-युवती, तयोः संगः सींगीणसम्बन्धः, कार्ये कारणोपचारात् तज्जन्यसुखमित्यर्थः । यथाहि तस्य तदव्यक्तीभूतं व्यक्तविषवेदनाभिभूतत्वात्तत्त्वतोऽसुखमेव, तथा हि मिथ्यादृष्टेमिथ्यात्वविषजनिततृष्णावेदनाभिभूतत्वाच्चक्रवर्त्यादिपदवीप्राप्तावपि तत्त्वतोऽसुखમેરા: ૬ળા
[ રૈવેયક વગેરેનું સુખ ઔપચારિક–આભાસિક-ક્ષણિક છે.] તાત્પર્યાથી દૂરભવ્ય, અભવ્ય વગેરે જેને અપ્રધાન દ્રવ્યાજ્ઞાના પાલનથી જે દૈવેયક વગેરે સુખની પ્રાપ્તિ થાય છે, તે બહિરંગ અર્થાત્ ઔપચારિક છે. પણ અંતરંગ નથી. આત્યંતર-નિરુપાધિક પરિણામથી ઉત્પન્ન થયેલું સુખ મેક્ષસુખની જેમ અંતરંગતાત્વિક હેય છે. જેમ શરીરના અંગેઅંગે અસહ્ય વેદના ઉદ્દભવી હોય ત્યારે લેવામાં આવેલું ઔષધ નજીવી રાહત આપે છે, વાસ્તવિક નહિ, એ જ રીતે મિથ્યાદષ્ટિ જીવના મનોવનમાં ભીષણ મિથ્યાત્વકાળરૂપી દાવાનળની જ્વાળાઓ ભડકે બળતી હોવાથી ભેગકાળે ઉત્પન્ન થતું સુખ નજીવી રાહતનો અનુભવ કરાવે પણ વાસ્તવિક નહિ. જેમ પારા ઉપર રાસાયણિક પ્રયોગો કરીને સિદ્ધ કરેલા સુવર્ણરસ દ્વારા તાંબાના અણુએ અણુને સ્પર્શ કરાયો ન હોય પરંતુ કઈક ઔષધ વગેરેના પ્રગથી અથવા ઢેળ ચડાવવાની પ્રક્રિયાથી માત્ર સેનાને ગીલેટ અથવા સોના જે વર્ણ ચડાવી દેવામાં આવે છે તે માત્ર ઉપરની સપાટીને જ સ્પર્શે છે. પરંતુ અંદર તે તાંબુને તાંબુ જ રહે છે. એ જ રીતે નિરંતર શુદ્ધાજ્ઞા પાલનરૂપ સિદ્ધસુવર્ણ રસ દ્વારા આત્માના પ્રદેશ પ્રદેશને ભાવિત કર્યા વિના માત્ર અનધિકૃત આજ્ઞાપાલનના અભ્યાસથી જે બાદ્રિને સુત્પત્તિ થાય છે તે ઉપર ઉપરના સુવર્ણ જેવા બાહ્ય ચળ