________________
ઉપદેશ ૧૮-સમ્યગુદષ્ટિ-મિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર
१४१ કાટ સમાન બહિરંગ છે પણ અંતરંગ નથી, આભાસિક છે પણ વાસ્તવિક નથી. બાહ્ય ઇન્દ્રિયેથી જે સુખ પરિણામનો અનુભવ થાય છે તેનાથી તૃષ્ણાની આગ શાંત થવાને બદલે વધારે ભભૂકી ઊઠે છે.
અથવા જેમ શરીરના રોમે રોમમાં હળાહળ ઝેર વ્યાપી ગયું હોય ત્યારે કોઈ ઘટ્ટ ચંદનનું વિલેપન કરે અથવા પ્રિયકામિનીનું દઢ આલિંગન કરે તે તેનાથી ઉત્પન્ન સુખનો અનુભવ થ તો દૂર રહ્યો ઉલટું ઝેરની વેદના જ અનુભવાય છે. તાત્પર્ય એ છે કે તે કાળે ઝેરની અસહ્ય વેદનાના અનુભવમાં ચંદન વગેરેના સ્પર્શ સુખને અનુભવ ભળી જવાના કારણે તેને સુખરૂપે અનુભવ થવાને બદલે દુઃખરૂપે જ અનુભવ થાય છે. તેમ મિથ્યાષ્ટિ આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાપેલા મિથ્યાત્વના ઝેરથી ઉત્પન્ન તૃષ્ણાની વેદના એટલી ઉગ્ર હોય છે કે ચક્રવર્તી વગેરે પદવીઓનું ઉચ્ચતમ મનુષ્યભવનું પણ સુખ સુખરૂપે વેદાતું નથી. એટલે જ તે અપારમાર્થિક છે. [અતિશય તીખું મરચું ખવાઈ ગયા બાદ ઉત્પન્ન થતી બળતરાને શાંત કરવા ગોળ ખાવામાં આવે તે તેના ગળપણને સ્વાદ આવતું નથી અને કેવળ બળતરા ચાલુ રહે છે એ રોજિંદા અનુભવનું દષ્ટાંત છે. ] ૬૭ના
દૃષ્ટાન્તાન્તરમોટું—
શ્લોક-૬૮માં બીજા પણ બે ઉદાહરણો શ્રેયક સુખને સુખાભાસ દર્શાવવા માટે રજુ કર્યા છે
जह वा दहस्स सारय-रविकिरणकयं जलस्स उण्हतं । अंधो जहा ण पासई तह न कुदिट्ठी सुहं लहइ ॥६८॥
શ્લેકાથ-જેમ સરોવરનું પાણી શરદઋતુમાં સૂર્યના તાપથી (માત્ર સપાટી ઉપર જ) ઉમાવાળ થાય છે. તથા જેમ આંધળાને કશું દેખાતું નથી તેમ મિથ્યાષ્ટિને પ મળતું નથી. ૬૮
यथा वा हृदस्य शारदरविकिरणकृतं शरत्कालीनकठोरतरणिकिरणतापाहितं जलस्योष्णत्वं, बहिरेव हि तदुपलभ्यते, मध्ये पुनरतिशीतलभाव एव गंभीरत्वात् । एवं हि मिथ्यादृष्टेरपि वैषयिकं बहिरेव सुखं, अलब्धमध्यपारमिथ्यात्वयोगाच्चांतः परिणत्या दुःखमेव । दृष्टान्तान्तरमाह'यथान्धो न पश्यति तथा कुदृष्टिमिथ्यावृष्टिः सुखं न लभते, यादृशो ह्यन्धपुरुषस्य प्रासादशय्यासनवसनवनितादिभोगोऽनुपलब्धतत्त्वरूपस्य दिदृक्षाऽपूर्त्याऽभोगप्रायः, तथा मिथ्यादृष्टेरपि राज्यादिसुखभोगोऽपि मिथ्यात्वदोषकृतलिप्साऽपूर्त्याऽभोगप्राय एवेति भावः ।
नन्वेवमिच्छाऽपूर्त्या मिथ्यादृप्टेरिच्छाविच्छेदजन्यरतिरूपसुखाभावे प्रतिपाद्यमाने, सम्यग्दृष्टेरपि न कथमयं स्यात्तस्यापि लोभाऽव्यवच्छेदादिति चेत् ? न, तस्य तदव्यवच्छेदेऽप्यनन्तानुबन्धिपरिणामव्यवच्छेदात्तप्ण प्राबल्यदशायामपि सूक्ष्मतया शमसुखावस्थानात् , सर्वथा तदभावाऽयोगात्, न च कादाचित्कोऽरतिपरिणामोऽप्यस्य मिथ्यादृष्टितुल्यो, नोकषायाणां कषायानुयायित्वात् । अपि च ज्ञानमूर्तिरात्मैवेष्टविषयस्पर्श प्राप्य सुखतया परिणमते मिथ्यादृष्टिश्च ज्ञानविपर्ययात्मेति सुखविपर्यયમેવ પરિણમેન ! તવાદુ–[૩ઘશાટું જરૂ–૪૪૪]