________________
[15]
અણુએ કાંતીલ ઝેર વ્યાપી ગયું હેાય ત્યારે બાહ્ય સુખની ભરપૂર અને બહુમૂલ્ય સામગ્રી દુઃખ-પીડામાં વધારા જ કરે છે તેમ મિથ્યાત્વનું ઝેર આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપેલુ ઢાય ત્યારે મિથ્યાદષ્ટિને બાહ્ય સુખ સામગ્રીથી પણ સુખ શેનું હેાય ? શરદ ઋતુના તાપમાં કાઈ જળાશયનું પાણી ગરમ થાય તા પણ સપાટી ઉપર જ, અંદર તા ઠંડીની ઠંડી જ હાય છે તેમ ખાદ્ય વિષયના સંપર્કથી મિથ્યા દૃષ્ટિને સુખ લાગતું હેય તા તે માત્ર સપાટીની ગરમી જેવું, પણુ અંદર તા ભારાભાર દુ:ખ જ હાય. અંધ પુરુષ જેમ દર્શનસુખ અનુભવતા નથી તેમ ગાઢ મિથ્યાત્વથી અંધ હેાય તે પણ સુખચેન અનુભવી શકતા નથી, કારણ કે એને અનંતાનુબંધીના ઉદયથી તૃષ્ણાની પીડા જ ભયકર હેાય છે. વળી મિથ્યાદષ્ટિનુ જ્ઞાન પણ અજ્ઞાનરૂપ હાવાથી એ અજ્ઞાન મૂર્તિને અજ્ઞાન જનિત દુખાનુભવ જ હેાય, સુખનું તે વળી નામ—નિશાન કાંથી હાય ?
સમ્યન્દિષ્ટ જીવને આત્મસ્વભાવના નિભેળ નથી જે અંતરંગ સુખસ.વેદન થાય છે તે અલૌકિક હૈાય છે. (જુએ પૃ. ૧૪૩) વળી તે પરાધીન હેાતું નથી, વિષય સુખ કરતાં ચઢીયાતી કક્ષાનું હાય છે, વિષયસ`પની એમાં જરૂર પણ રહેતી નથી. પાણી જેમ દૂધમાં ભળી જાય તેમ ખાદ્યવિષયસુખ અંતરંગસુખના પ્રવાહમાં ભળી જાય છે. આવા સુખનું ટીપુ પણ મિથ્યાદષ્ટિને હેાતું નથી. દિષ્ટ જ જો તિમિરનાશક હેાય તે પછી જેમ દીવાની જરૂર રહેતી નથી, તેમ નિરુપાધિકભાવથી આત્મા જ સ્વયં સુખરૂપે પરિણમ્યા પછી બાવિષસપર્કની પણુ કાઈ જરૂર રહેતી નથી. આવા અંતરંગ સુખની પ્રાપ્તિમાં આજ્ઞાયાગ મહત્ત્વનું સાધન છે.
[અભિગ્રહ પાલનની આવશ્યકતા]
આજ્ઞાયાગમાં અવિરતપ્રવૃત્ત રહેવા માટે તીવ્ર અભિગ્રહેાનુ પાલન ખાસ જરૂરી છે. મુમુક્ષુઓને ક્ષણવાર પણ અભિગ્રહ વિના રહેવુ ઈચ્છનીય નથી. અભિગ્રહે એ અપ્રમત્તદશાની કેળવણી છે. લેવા કરતાં પણ તેનું પાલન વધુ કિઠન છે. વૃષ્ટિ થાય તા મારે ઉપવાસ કરવા' આવા અભિગ્રહ લીધા પછી વૃષ્ટિ કદાચ ન થાય અને ઉપવાસ ન કરવા પડે તે પણ તે કરવા માટેની તૈયારી સતત હોવાથી નિરાલાભ અખડિત રહે છે. ગ્રન્થકારે આ સંબંધમાં અભિનવ શ્રેષ્ઠી અને જીરણશેઠનેા દાખલા ટાંકયો છે. જીરણશેડની તીવ્ર ઝંખના હતી કે પ્રભુ મારે ત્યાં પધારીને પારણું કરે પરંતુ ભગવાન મહાવીરે ચેામાસી તપનું પારણું અભિનવશેઠને ત્યાં કર્યું. ત્યારબાદ જ્યારે કેવલીભગવંત ગામમાં પધાર્યા અને લેકાએ પૂછ્યું કે આ નગરમાં કાણુ કૃતપુણ્ય છે ? ત્યારે જીરણશેઠનું નામ કૈવલીએ દીધું, કારણકે પ્રભુ પધાર્યા નડી છતાં પણ પારણા સંબંધી પોતાની ભાવના તીવ્ર હતી. ગ્રન્થકારે એ ભાવના–મનારથને જ અભિયહ રૂપ જણાવ્યા છે. પ્રચક્ખાણ ન કર્યાં હાવા છતાં પણ એ અભિમ જ હતા એ દર્શાવવા માટે ઈચ્છા, પ્રવૃત્તિ, થૈ અને સિદ્ધિ આવા અભિગ્રહના ચાર ભેદો જણાવ્યા છે. અહીં તીવ્ર ઈચ્છારૂપ અભિગ્રહ હાવાનુ સ્પષ્ટ છે.
યામુન રાજર્ષિના દૃષ્ટાન્ત (પૃ. ૧૫૨)થી જણાવ્યું છે કે આ અભિગ્રહે। ભારે ખતરનાકપાપાના પણ અંત લાવનાર છે. કષાયથી પાપકર્માની બંધસ્થિતિ દીધું અને તીવ્ર રસવાળી બંધાય છે પણ શુભ ભાવરૂપ અભિયùા તેને તાડી નાંખવામાં ઘણુના ઘાનું કામ કરે છે.
[ઉપદેશની યથાસ્થાન ઉપચાગિતા]
ઉપદેશ સત્ર ઉપયોગી હેાતા નથી. તીવ્રવેગે ભમી રહેલા ચક્રને દંડથી ઘુમાવવાને કાંઈ અર્થ નથી તેમ જેઓના કર્મનિર્જરાના ચક્રો તીત્રગતિથી ઘુમી રહ્યા છે. તેને ઉપદેશ દેવાની ચેષ્ટા તા