________________
[14]
એના વિરોધી પુરૂષાર્થથી હતપ્રભાવ થઈ જાય છે. (જુઓ પૃ. ૧૦૨) તાત્પર્ય એ છે કે જૈનશાસનમાં કર્મ અને પુરુષાર્થ ઉભયની સમાન મુખ્યતા છે. આ મુદ્દા ઉપર ઉપાધ્યાયજી મહારાજે ખૂબ જ સુંદર મીમાંસા રજુ કરી છે. જોકે બત્રીશ-બત્રીશી પ્રસ્થમાં ૧૭મી દેવ–પુરુષકાર બત્રીશીમાં પણ ખૂબ ઊંડાણથી છણાવટ કરી છે પરંતુ ત્યાં પણ ૮મા . ની ટીકામાં ઉપદેશરહસ્યની ભલામણ કરતા લખ્યું છે કે વિવિડોડામર્થ ૩ શqg_સિર ૩
swામિઃ ” દેવ કાષ્ટસમાને છે અને પુરુષાર્થ પ્રતિમાનુલ્ય છે આ બાબતનું વધુ સ્પષ્ટીકરણ બત્રીશીમાં ખુબ જ સુંદર કર્યું છે. દેવ અને પુરૂષકારની તુલ્યતાને વિષય ગ્યબિંદુ ગ્રન્થ (લે. ૩૧૮થી ૩૩૮)માં શ્રી હરિભદ્રસૂરિમહારાજે સુંદર રીતે વર્ણવેલ છે. મોક્ષ પણ કર્મવિભાગરૂપ હેવાથી કર્મ જનિત છે આ હકીકત અહીં ઉપદેશરહસ્યમાં વિશેષ સ્પષ્ટ કરી છે. અમુક કાર્ય ભાગ્યફલિત અને અમુક કાર્ય પુરુષાર્થ ફલિત એવા લેકપ્રસિદ્ધ વ્યવહાર કરવા માટેનું બીજ ભાગ્યપ્રચુરતા અને પુરુષાર્થ પ્રચુરતા હોવાનું જણાવાયું છે. “અમુક કાર્ય ભાગ્યથી નહીં પણ પુરુષાર્થથી ફ” આવા પણ લોકપ્રસિદ્ધ વ્યવહારની ઉપપત્તિ અલ્પતાર્થમાં અભાવની વિરક્ષા કરીને થઈ શકે છે. અર્થાત્ પુરુષાર્થ પુષ્કળ હોય અને ભાગ્ય ઘણું મંદ–અલ્પ હોય તે ભાગ્ય છે જ નહિ એવી વિવેક્ષા કરીને ઉપરોક્ત વ્યવહાર થઈ શકે છે.
[શુભાનુબંધ અને અશુભાનુબંધનું મૂળ] પરિશુદ્ધ આજ્ઞાગ મોક્ષ પુરુષાર્થ રૂપ હોવાથી ગ્રન્થકારે તેને અનુસરણ ઉપર ખૂબ જ ભાર મુક છે. કારણ કે એનાથી શુભ અનુબંધની પરંપરા સર્જાય છે. પ્રારંભિક આજ્ઞાયાગ સમ્યમ્ દર્શન રૂપ છે અને એ સાનુબંધ હોય તે જ ઉત્તરોત્તર નિર્મળતા વધે છે. સાનુબંધ આજ્ઞાગ અધ્યાત્મ પ્રવર્તક છે અને તે વિનાની ક્રિયાને તનુમળ સમાન લેખવામાં આવી છે. સાનુબંધ આજ્ઞા યોગ ગ્રન્થિભેદ વિના આવે નહીં. જ્ઞાન ઓછું હોય તે પણ શસ્થિભેદ રહિત હોય તે પૂર્ણ કહેવામાં વાંધો નથી. કારણ કે તેનાથી જ અશુભ અનુબંધને વિકેદ થાય છે, પછી ભલે તત્કાળ પ્રવૃત્તિ દ્રવ્યથી અસત્ હોય. (જુઓ પૃ. ૧૨૮) અશુભ અનુબંધે કલેશનું મૂળ છે, એના પ્રભાવે ઘણું આત્માઓ ૧૪ પૂવી થયા પછી પણ પડીને અનંત સંસારી થયા છે. અશુભ અનુબંધ માત્ર નિયતિના પરિપાકથી જ તૂટે એવું કાંઈ નથી. જિનાજ્ઞાની દિશામાં શુભ પ્રયત્નથી અશુભાનુબંધે તેવી શકાય છે.
આજ્ઞાગ ઔષધ તુલ્ય છે એટલે એને યોગ્ય કાળ–અકાળને પણ વિચાર કરવો જોઈએ. જીવ મિથ્યાત્વની ઘનિષ્ઠ અસર હેઠળ હોય ત્યારે આજ્ઞાગ સફળ થતો નથી. અપુનર્દક દશા પ્રાપ્તિ પછી જ આજ્ઞા યોગ અસરકારક બને છે, તાત્પર્ય, ચરમ પુલપરાવર્ત કાળમાં જ અપુનર્ભધકાદિ અવસ્થામાં તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાનાદિ ગ્યતા પ્રાપ્ત થાય છે. જો કે આ વ્યવહાર નયને મત છે. આ રીતે દીક્ષાને અધિકત કાળ પણ શ્રી પંચાશક શાસ્ત્રમાં ચરમપુદ્ગલ પરાવર્તજ ઉપદેશ્ય છે. નિશ્ચય નયની દૃષ્ટિએ તો છેલે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ જ એગ્ય છે. અર્થાત ગ્રન્થિભેદ થયા પછી જ આજ્ઞાગને અવસર પ્રાપ્ત થાય છે. અકાળે આઝાયેગથી કદાચ ગ્રેવેયક દેવકનું સુખ મળી જાય તે પણ પરિણામે તે દુર્ગતિ જ ઊભી થાય છે એટલે એવા દૈવેયક સુખની પણ કઈ કીંમત નથી. (જુઓ. પૃ. ૧૩૮–૧૩૯).
[ બહિરંગ સુખ અને અંતરંગ સુખની ત૨તમતા] આ પ્રસંગે અંતરંગ સુખની તાવિકતા અને બહિરંગ સુખની આભાસિકતા ઉપર ખૂબ જ સુંદર છણાવટ કરવામાં આવી છે. મિશ્રાદષ્ટિનું સુખ એ વાસ્તવમાં સુખ જ નથી પણ દુઃખ રૂપ છે આ હકીક્ત ઉપર વિશદ પ્રકાશ પાડીને શ્રી ઉપાધ્યાયજીએ ઘણો જ ઉપકાર કર્યો છે. આખા શરીરમાં આણુએ