________________
ઉપદેશરહસ્ય ગાથા-દ્રુપ
परावर्त्तार्द्ध संसारः, उत्कृष्टोऽप्येतावानेव नाधिक इत्यर्थः । तथा चात्राज्ञौषधविधानं कर्मरोगस्थादीर्घस्थितिकत्वप्रभावेन विधिना सदानुपाल्यमानं गुणाय भवति, अन्यथापि सदभ्यास हेतुतया तथैव, प्रतिबन्धस्यापि तत्त्वतः फलकालोपनायकत्वात् तथा च पठ्यते - [ ]
૧૩૮
" लब्ध्वा मुहूर्त्तमपि ये परिवर्जयन्ति । सम्यक्त्वरत्नमनवद्यफलप्रदाय ||
यास्यन्ति तेऽपि न चिरं भववारिराशौ । तद्बिभ्रतां चिरतरं किमिहास्ति वाच्यम् ॥ १॥” इति । अपुनर्बन्धका दीनां चानाभोगबहुलत्वेन सूक्ष्मबोधानाधायकत्वान्न तथेति पर्यवसितम् ||६५ || [નિશ્ચયનયમતે ગ્રન્થિભેદ પછી આજ્ઞાયાગ ]
તાત્પર્યા :–ચરમ યથા પ્રવૃત્તકરણમાંથી આગળ વધીને જીવ અપૂર્વકરણ - પરિણામમાં આરૂઢ થઇ તીવ્ર રાગ-દ્વેષની ગ્રન્થિ ભેદીને જ્યારે અનિવૃત્તિકરણ પિરણામમાં આવી પહોંચે છે. ત્યારે વાસ્તવિકરીતે નિશ્ચયનયના અભિપ્રાયથી આજ્ઞાયાગ રૂપી ઔષધ ને ગ્રહણ કરવાને લાયક બને છે, કારણ કે એકવાર ગ્રન્થિ ભેદાઇ ગયા પછી જીવને સ'સારમાં વધુમાં વધુ ભમવું પડે તેા પણ દેશેાન અપુદ્દગલાપરાવર્તકાળથી વધુ નહિ. આ રીતે એ સ્પષ્ટ થાય છે કે ગ્રન્થિભેદ ઉત્તરકાળમાં કર્મરૂપી રોગની સ્થિતિ ફ્રેંકાઇ જવાથી નિરંતર વિધિપૂર્વક આજ્ઞારૂપી ઔષધ સેવન ગુણકારી થાય છે. તેમ જ વિધિ અને સાતત્ય ન જળવાય તે પણ ફળના ઉદ્ગમકાળમાં પ્રતિબંધ કરનાર અશુભ કર્માનુધને હઠાવે છે એટલે એ રીતે વિધિરહિત અને સાતત્ય વિનાનું આજ્ઞાપાલન પણ ગુણકારી બને છે. કહ્યુ પણ છે કે
“નિર્દોષ ફળ આપનાર સમ્યક્ત્વ રત્નને જે એકવાર પણ અંતર્મુહૂર્ત કાળ માટે પ્રાપ્ત કરીને ગુમાવી બેસે છે તેને પણ સસારરૂપી જળનિધિમાં બહુ દીર્ઘકાળ સુધી ભટકવું પડતું નથી, તેા પછી જેઓ દીર્ઘકાળ સુધી સમ્યકત્વરત્નને જાળવે તેની તેા વાત જ શી કરવી ?''
નિશ્ચયનયના અભિપ્રાયથી અપુનખ ધક વગેરેને આજ્ઞાયાગના અવસર ન હોવાનું કારણ એ છે કે તે આત્માઓમાં હજુપણ અનાભાગ એટલે કે યથાર્થ મેધાનુકૂલ ક્ષયાપશમના અભાવનું સામ્રાજ્ય હોવાથી તેને ચત્ કિંચિત્ આજ્ઞાયાગના પાલનથી પણ સમાધ ઉદ્ભવતા નથી. ।।૬ા परः प्रश्नयति
શ્લાક-૬૬માં આજ્ઞાયાગના અકાળે પ્રયાગ અંગે ઉદ્ભવતા એક પ્રશ્ન અને તેનુ' સમાધાન રજૂ કરવામાં આવ્યા છે.—
एवमकालपओगे कह गेवेज्जसुहं णु सुअसिद्धं ।
न तं जोगप्पभवं ण उ परिणामेण को दोसो ॥ ६६ ॥
લેાકા : (પ્રશ્ન) અકાળ પ્રયાગ કરવા છતાં પણ આગમ પ્રસિદ્ધ વેયક સુખ પ્રાપ્તિ કેમ ?(ઉત્તર)તે તેા માત્ર ક્રિયાયાગજનિત છે પણ પરિણામજનિત નથી. તે શું દોષ છે ? ૬૬ા एवमकालप्रयोगस्य गुणाऽहेतुत्वे, अकालप्रयोगे तथा भव्यत्वाऽपरिपाकलक्षणेऽकाले आज्ञायोगोपक्रमलक्षणे कथं ग्रैवेयकसुखं नु इति वितर्के, श्रुतसिद्ध, दूरभव्यानामभध्यानां चेति द्रष्टव्यं શ્રયતે ચ શ્રુતે વિ. ના. મા. ૧૬૨)