________________
ઉપદેશ–૧૭ કાળ પાક્યા વિના આસાગ નિષ્ફળ
૧૩૭ અવક્ર નલિકામાં સીધેસીધે ઋજુ બનીને પસાર થાય છે તેમ અચરમાવર્તમાં આત્માને અવક્રગમનને ચિર અભ્યાસ હોવા છતાં શરમાવર્તમાં મોક્ષ તરફ પ્રાય: સીધેસીધે ચાલ્યા જાય તેવા ઉપશમભાવાન્તર્ગત ઋજુ પરિણામને પ્રાપ્ત કરે છે. જીવન પર્યાય વિશેષ રૂપ તે ઋજુ પરિણામ જ અહીં માર્ગ શબ્દથી અભિપ્રેત છે. ઉત્તરોત્તર ચડતાં ગુણસ્થાનકની પ્રાપ્તિ પણ તેનાથી સુલભ થાય છે. આ પરિણામ બીજાની તીવ્ર પ્રેરણા વગેરેથી નહિ પરંતુ સ્વત: ઉત્સાહથી ઉદ્દભવતા હોય છે. મેહનીય કર્મના ક્ષયોપશમ વિશેષ રૂપ આ પરિણામને માર્ગ એટલા માટે કહ્યો છે કે તે હેતુશુદ્ધિ-સ્વરૂપશુદ્ધિ અને ફળશુદ્ધિને અભિમુખ હોય છે. તાત્પર્ય એ છે કે આ પરિણામ મેક્ષને હેતુભૂત વિશુદ્ધ આજ્ઞાગ તરફ, રાગદ્વેષાદિ મળરહિત શુદ્ધાત્મસ્વરૂપ તરફ અને શુદ્ધ મુક્તિસ્વરૂપ ફળ તરફ આત્માને દોરી જનાર છે.
આવા માર્ગમાં પતિત અર્થાત્ પ્રવેશેલા જ માગપતિત કહેવાય અને તેનાથી આગળ આગળની ભૂમિકામાં વર્તમાન જીવ માર્ગાભમુખ કહેવાય છે. આ બન્ને અંતિમ યથાપ્રવૃત્તકરણ ભાવમાં વર્તતા હોય છે. એટલે યદ્યપિ અપુનબંધક, માર્ગ પતિત અને માભિમુખ આ ત્રણેમાં ખાસ કઈ વિશેષ તફાવત રહેતો નથી. તે પણ આ જ ગ્રંથમાં પૂર્વે “ટિયા” (ક-૧૮) ઈત્યાદિ કે માં અપુનબંધકની ક્રિયાને પ્રધાન કહી છે, જ્યારે માભિમુખ અને માર્ગ પતિતની ક્રિયાને અપ્રધાન કહી છે. આ પ્રમાણે અપુનબંધકથી તેમને જુદા પાડવાનું કારણ તે પ્રકારની વિવેક્ષા છે. આ વિવક્ષાનું કારણ એ છે કે નવાંગી ટીકાકાર શ્રીમદ્દ અભયદેવસૂરિ મહારાજે ત્રીજા ચિત્યવંદન પંચાશકની ત્રીજી અને સાતમી ગાથાની ટીકામાં અપુનબંધકથી ભિન્ન સબંધકાદિની જેમ માર્ગાભિમુખ અને માર્ગ પતિતને પણ ભાવવંદનાના અધિકારી કહ્યું નથી. અને એ રીતે તે બેને અપુનબંધકથી અલગ પાડ્યા છે. પ્રસ્તુત વિષય ગંભીર હોઈ અન્ય આગમ વગેરે શાસ્ત્રના સંદર્ભમાં બુદ્ધિમાનોએ તેનું તાત્પર્ય સમજવા પ્રયત્ન કરે. ૬૪ના
अयं च व्यवहारतः काल उक्तोऽथ निश्चयतस्तमाह
વ્યવહારનયથી આજ્ઞા ઔષધને કાળ-અકાળ જણાવ્યા પછી શ્લેક-૬૫માં નિશ્ચયનયથી તે દર્શાવાયું છે –
णिच्छयओ पुण कालो णेओ एअस्स गंठिभेअम्मि ।
पोग्गलपरिअट्टद्धं जमूणमेयम्मि संसारो ॥६५॥ કલેકાર્થ - નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ પછી જ આજ્ઞાગને અવસર છે કારણકે ગ્રન્થિ ભેટયા પછી જ સંસારની અર્ધપુદ્ગલપરાવર્તકાળની ચરમસીમા નક્કી થાય છે. આપા
- નિશ્ચયતો નિશ્ચયનયમતે, પુનઃ પ્રતી=બીગાયોાહ્ય, શાસ્ત્રો પ્રથમે પૂર્વવરાનિવૃત્તિकरणाभ्यां प्रन्थिभेदसमय एव, कथमित्याह यत् यस्मात् तस्मिन् अन्थिभेदे ऊन देशोनं पुद्गल- ગબિંદુ ટીકાકારે આ બંનેને લલિતવિસ્તરા અને પંચશ્નીકાના આધારે ભાવાત્તાને અધિકારી
બનાવ્યા છે. જુઓ લે. ૧૭૮ની ટીકા.
૧૮