________________
ઉપદેશ ૧૫-પરિશુદ્ધ આજ્ઞાગ આદરણીય છે.
१२७ ગ્રંથીદાયે છતે જે જ્ઞાન હોય છે તે અક્ષ અને રત્નના વાસ્તવિક તફાવતજ્ઞાન જેવું डाय छ. (3७४ पूर्वाध). ॥५६॥
ननु भिन्नेऽपि ग्रन्थौ माषतुषादीनां न विशदविमर्शवशोपलब्धविशुद्धतत्त्वतया शुद्धबोधः समुज्जृम्भते अतिनिबिडजडिमममचित्तत्वात्ततः कथं तत्र सूत्राधानसभव इत्यत्राह -
જિજ્ઞાસા - ગ્રંથિભેદ થવા છતાં પણ અતિગાઢ જડતા (અજ્ઞાન)થી જકડાયેલા ચિત્તવાળા માષતુષ વગેરે કેટલાક મુનિઓને તીવ્ર ઊહાપોહ પૂર્વક વિશુદ્ધતત્ત્વની ઉપલબ્ધિથી ગર્ભિત શુદ્ધબેધને ઉદય નથી પણ થતો તે તેઓને સૂત્રાધાનને સંભવ કઈ રીતે સમજે ? ___गंठिम्मि विभिन्नंमि नाणं पडिबंधओ वि पडिपुण्ण ।
जह पाडिवओ चंदो पडिपुनो सुक्कपक्वम्मि ॥६॥
કલેકાર્થ –પ્રતિબંધ વિદ્યમાન છતાં ગ્રંથભેદ થવાથી જ્ઞાન પરિપૂર્ણ છે. જેમ એકમને ચંદ્ર શુકલ પક્ષમાં (ભાવિ પૂર્ણતાના ઉપચારથી પરિપૂર્ણ હોય છે. ૬૦ના
ग्रन्थौ विभिन्ने प्रतिबंधतोऽपि तथाविधज्ञानावरणोदयकृतविघातसंभवेऽपि ज्ञानं प्रतिपूर्ण = अविकलमेव ८८"तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइ" आचारांगसूत्र ५-५-१६२] इत्यादिश्रद्धानरूपया गीतार्थप्रज्ञापनीयत्वादिरूपया वा योग्यतया तुच्छस्यापि तज्ज्ञानस्य पूर्णत्वादिति भावः । स्वरूपतस्तुच्छस्यापि योग्यतया पूर्णत्वव्यपदेशे दृष्टान्तमाह-यथा शुक्लपक्षे प्रातिपदः प्रतिपत्तिथिसम्बन्धी चन्द्रः प्रतिपूर्णः, तदुज्ज्वलभावस्याचिरादेव संपूर्णोज्ज्वलभावसंपन्निमित्तत्वात् । तदिदमुक्तम्[उप० पद, ३७४ उत्तरार्द्ध] ८८"पडिवयम्मि विसुद्धादिभावओ सम्मरूवं तु"।
ननु प्रतिपचन्द्रस्तावदावरणैर्विमुच्यमानः सर्वथाऽनावृततया पूर्णीभवन् योग्यतया प्रागपि तथेति वक्तुं युज्यते, प्रकृते तु नैवम् , श्रुतज्ञानस्यैव प्रवर्द्धमानस्य केवलज्ञानपरिणामात्मकपूर्णतानुपपत्तेः, "नम्मि अ छाउमथिए नाणे ॰ [आ० नि. ४२१] इति वचनादिति चेत् ? स्यादेवम् , यदि सर्वथा छाद्मस्थिकज्ञानानां नाशं ब्रूमः, न चैवमस्ति, किन्तु विकलप्रकाशपरिणामेन नष्टा ध्रुवा चेतनैव केवलज्ञानतया परिणमते, इत्थमेव त्रैलक्षण्योपपत्तेरिति विभावनीयम् । इदमिह फलितं, दूरभव्यादीनां द्रव्यसूत्रयोगा द्रव्यतः सन्तोऽपि भावतोऽसन्तः, माषतुषादीनां च ते द्रव्यतोऽसन्तोऽपि भावतः सन्तः, अविरतादीनां चोभयतोऽपि सन्तः, तद्बाह्यानां चोभयतोऽप्यसन्त इति ॥६०॥
_1ભિનગ્રન્થિજીવના અલ્પજ્ઞાનમાં ય પૂર્ણતા] તાત્પર્યાથઃ (સમાધાન) તેવા પ્રકારના તીવ્ર જ્ઞાનાવરણને ઉદય હોવાથી વિશેષજ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધ હોવા છતાં પણ “જિનેશ્વરદેવ અને સદ્દગુરુની આજ્ઞા મુજબ જીવવું” આ પ્રકારનું ગ્રન્થીભેદ ઉત્તરકાલીન જે જ્ઞાન છે તે અપુરતું નથી પરંતુ પ્રતિપૂર્ણ છે. “તે જ સાચું અને શંકા વિનાનું જે જિનેશ્વરેએ પ્રરૂપ્યું છે” આ પ્રકારની શ્રદ્ધારૂપગ્યતા અથવા ગીતાર્થ સદ્દગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તન રૂપ સુખબોધ્યતાસ્વરૂપ ગ્યતા હોવાના કારણે ८८ तदेव सत्यं निःशङ्क यज्जिनैः प्रवेदितम् ॥ ८९ प्रतिपदि विशुद्धादिभावतः सम्यगरूप तु ।। ९० नष्टे च छाद्मस्थिके ज्ञाने ॥