________________
ઉપદેશ-૧૫ પરિશુદ્ધ આજ્ઞાચોગ આદરણીય છે.
૧૨૫ 'इह द्रव्यसूत्रयोगाः प्रायोऽसन्त:,' मणौ वेधपरिणामरहितेन गुणेन योगानामिव तत्प्रयोजनार्थिभिः पुम्भिः संपाद्यमानानामपि तेषां बाह्यरूपतया मध्यप्रवेशविरहात् , स्वच्छन्दतया मतिव्यापारेणेव जतुप्रभृतिना श्लेषद्रव्येण रत्नस्य संयोजने छायाविनाशस्येव मूलतो भ्रंशस्य संभवात्तदन्तरेण च तत्र तस्यावस्थानस्थैर्याभावात् , प्रायोग्रहणेन चैतज्ज्ञापयति-यदपुनर्ब धकादीनामाज्ञारुचीनां द्रव्यसूत्रयोगोऽपि व्यवहारेण तात्त्विकः, शुद्धबोधलाभावन्ध्यहेतुत्वादिति, यथोक्त योगबिंदौ [३६९]-"अपुनर्बन्धकस्यायं व्यवहारेण तात्त्विक' इत्यादि । चः पुनरों भिन्नक्रमश्च, भावत इत्युत्तर योज्यते, भावतश्च अविरतसम्यग्दृष्ट्यादीनां द्रव्यसूत्रयोगा भिन्नग्रंथितया मध्यप्रविष्टत्वेनावस्थानस्थैर्यात् सन्त:=परमार्थसन्तो, निश्चयतो व्यवहारतश्च तात्त्विकत्वात् । येषामपि मरुदेव्यादीनां व्यवहारतो नोपलभ्यन्त एते, तेषामपि निश्चयात् एतत्सत्त्वमभ्युपगन्तव्यम्, तत्फलस्य संपन्नत्वात् , अत एवाद्ये 'पूर्व विद' [तत्त्वार्थ ९-४०] इत्यादिकमुपपद्यते, केवलज्ञानप्राप्तियोग्यतयाऽनुमीयमानस्याद्यशुक्लद्वयस्य तत्र भावतः पूर्व वित्त्वं विनाऽसंभवात् , अन्यथा सूत्रार्थानुपपत्तेरित्यादिकं विवेचित लतादौ । इहापि चानुपदमेव 'गठिम्मी'त्यादिना विवेचयिप्यते किञ्चिदित्यवधेयम् ।
તાત્પર્યાર્થ – દ્રવ્યથી એટલે કે અપ્રધાન એવા સૂત્રાભ્યાસ વગેરે વેગો, હોય તે પણ અસત્તુલ્ય અર્થાત્ ન હોવા સમાન છે-નિષ્ફળ છે. રત્નમાં છિદ્ર ન હોય ત્યારે તેને સૂત્રતંતુ સાથે ખાસ કઈ કામ માટે સ્વછંદપણે બુદ્ધિનું પ્રદર્શન કરવા રૂપે લાખ કે ગુંદર વગેરે દ્રવ્ય દ્વારા ચટાડવામાં આવે તો આરપાર પ્રવેશ ન થવાના કારણે તે સૂત્રતંતુને બાયોગ માત્ર નિરર્થક છે એટલું જ નહિ, ઉપરાંત રત્નની શેભાને નષ્ટ કરે છે. તે જ રીતે બાહ્યસૂત્રમાં પણ પ્રાયઃ નિષ્ફળ જાય છે અને ક્યારેક મૂળથી પતન પણ કરાવે છે. વેધ પરિણામ તુલ્ય ગ્રંથીભેદના અભાવમાં સ્વાર્થની સ્પર્શને સ્થિર અને તીવ્ર થતી નથી. શ્લેકમાં પ્રાયઃ શબ્દ એટલા માટે મૂકે છે કે-અપુનબંધક વગેરે આજ્ઞારૂચિ જીવને બાહ્યદ્રવ્યસૂગ પણ વ્યવહાર નયની દષ્ટિમાં તાવિક હોય છે. આજ્ઞારૂચિ જીને વિશુદ્ધ સધની પ્રાપ્તિમાં બાહ્યદ્રવ્યસૂત્રોગ રામબાણ ઉપાય છે. ગબિંદુ શાસ્ત્રમાં કહ્યું છે કે–તાત્ત્વિકગ વ્યવહારનયની દષ્ટિએ અપુનબંધક વગેરેને હોય છે.”
[સમ્યગ્ર દષ્ટિને મુખ્ય દ્રવ્ય સૂત્ર યોગ]. મૂળ લેકમાં “માવો’ શબ્દ પૂર્વે ‘વ’ શબ્દ ‘પુનઃ' શબ્દના અર્થમાં છે અને તેને અન્વય “માવંતઃ' શબ્દની સાથે કરવાનું છે. ભાવથી પ્રધાનદ્રવ્યસૂત્રગ અવિરત સમ્યગદષ્ટિ જીવોને પારમાર્થિક સત્ સ્વરૂપ હોય છે કારણ કે તેમની રાગદ્વેષની ગ્રંથી ભેદાઈ ગયેલી હોય છે. સછિદ્ર મણિમાં જેમ સૂત્રતંતુ પ્રવેશી શકે છે અને એ રીતને મણિ અને સ્વતંતુને વેગ સ્થિર અર્થાત્ દીર્ઘકાળ સ્થાયી બને છે. તેમ ગ્રંથી ભેદાઈ ગયા પછી દ્રવ્યસૂત્રગ પણ આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. નિશ્ચયનય અને વ્યવહારનય ઉભયની દષ્ટિએ અવિરત સમ્યગદષ્ટિ વગેરેનો ગ’ તાત્ત્વિક હોવાથી પારમાર્થિક સત્ સ્વરૂપ કહેવામાં કાંઈ અજુગતું નથી.