________________
ઉપદેશરહસ્ય ગાથા-૫૮-૫૯
તાત્પર્યા :- પ્રથમ ગુણુસ્થાનકમાં તાત્ત્વિકશુદ્ધ આજ્ઞાયાગ સભવતા નથી. જ્યાં સુધી અપૂર્વકરણ નામના બાતુલ્ય શુદ્ધ પરિણામવશેષથી અત્યંત ઉગ્ર રાગ-દ્વેષરૂપી ગ્રન્થિ ભેદાય નહિં ત્યાં સુધી બાહ્યષ્ટિએ જૈનશાસ્ત્રના અભ્યાસ ઘણા થઈ ગયા હેાવા છતાં પણ શુદ્ધાજ્ઞાયાગ સ...પ્રાપ્તિ થતી નથી. શુદ્ધઆજ્ઞાયાગ પ્રાપ્ત થયા છે એ જાણવાનુ` ચિહ્ન છે. “જ્ઞાનફળપ્રાપ્તિ અને અજ્ઞાનના હાસ.” ગ્રંથિભેદના અભાવમાં શાસ્ત્રના અભ્યાસથી શબ્દાર્થમાત્રનું સામાન્ય શ્રુતજ્ઞાન હેાવા છતાં સૂક્ષ્મ માહના કારણે તત્ત્વની વિચારણા યથાર્થ થઈ શકતી નથી. તત્ત્વવિચારણા એ જ્ઞાનનું ફળ છે. કહ્યું છે કે બુદ્ધિનું ફળ તત્ત્વવિચારણા છે.’
૧૨૪
ગ્રંથિભેદ ન થયા હોય ત્યાં સુધી આત્મામાં અજ્ઞાનનું સામ્રાજ્ય છવાયેલુ હોય છે. શુ અહિતકારક છે ? અને શું હિતકારક છે ?' તેનુ તેદશામાં ભાન ન હોવાથી અહિતને ત્યાગ અને હિતના આદર કરવાના વિવેક તેને હાતા નથી. આગમમાં પણ છિદ્ર વિનાના રત્નનું ઉદાહરણ ઉપરોક્ત કથનમાં સમતિ સૂચક છે. પણા
वेहपरिणामरहिए न गुणाहाणमिह होइ रयणम्मि ।
ગદ્દે તદ્દ મુત્તાદાળ ન માગો મિનબૅટિમિ ॥૧૮॥ [૩૬. વ–રૂ?] Àાકા :– વેધપરિણામશૂન્ય રનમાં ગુણનું આધાન અશકય છે. તેમ અભિન્નગ્રંથિ જીવમાં સૂત્રને વિન્યાસ અતાત્ત્વિક છે. ાપા
वेधपरिणामरहिते=ऽपातितमध्यच्छिद्रे प्रयोगपाटवादपि न = नैव, गुणाधानं = सूत्रतन्तुप्रवेशः इह भवति रत्ने=पद्मरागादौ यथा, तथा सूत्राधानं = पारगतोदितागमन्यासलक्षणम् न = नैव भावतः = तत्त्ववृत्त्याऽभिन्न थे जीवे, तत्राद्यापि सूत्राधानस्य सद्द्बोधसंपादक सामर्थ्याभावात्, तत्संपादनेन च तस्याऽविकलस्वरूपलाभसंभवादिति ॥ ५८ ॥
--
તાત્પર્યાથ વેધ એટલે છિદ્ર પાડવુ, પદ્મરાગ વગેરે રત્નાની અનેક જાત છે. આ રત્નામાં જ્યાંસુધી છિદ્ર પાડવામાં ન આવ્યું હોય ત્યાં સુધી ગમે તેટલી મથામણ કરે તે પણ તેમાં સૂત્રતંતુને પ્રવેશ કરાવી શકાતા નથી. તે જ રીતે જ્યાં સુધી આત્માની નિબિડ રાગદ્વેષની ગ્રંથિમાં છિદ્ર પડે નહિ અર્થાત્ એ ગાંઠ લેટ્ઠાય નહીં ત્યાં સુધી જિને પષ્ટિ આગમસૂત્રની તાત્ત્વિક સ્પર્શના તેને થતી નથી. તે આત્મામાં તથાભૂત ચાગ્યતા પ્રગટી ન હોવાથી સૂત્રાભ્યાસ સહ્મેધના પ્રાદુર્ભાવ કરવામાં નિષ્ફળ અને છે. જ્યાં સૂત્રાભ્યાસ દ્વારા સાધના પ્રાદુર્ભાવ થાય ત્યાં જ આગમસૂત્રની તાત્ત્વિક સ્પર્શનાને અવકાશ છે. ાપટા
एतदेव सोदाहरणं भावयति—
શ્લાક પમાં શૈશવકાલીન જ્ઞાનના દૃષ્ટાંતથી ઉપરોક્ત વૃત્તાંતનુ સમર્થન કરવામાં આવ્યુ છે. इह दव्वसुजोगा पायमसंता य भावओ संता ।
बालस्स बालभावे जह नाणं जह य तव्विगमे ॥५९॥
શ્લેાકા :- દ્રવ્યથી સૂત્રયેાગા ઘણું કરીને અતાત્ત્વિક હોય છે અને ભાવથી સૂત્રયાગ તાત્ત્વિક હાય છે, જેમ શૈશવમાં અને તરુણાવસ્થામાં બાળકનું જ્ઞાન. ગોપા