________________
૧૧૮
ઉપદેશરહસ્ય ગાથા—પર
અર્થસ કાચ કરવાથી જ લોકવ્યવહાર ઉપપન્ન થઇ શકે છે. એટલે “આ કાર્ય દૈવકૃત છે” એવા શાબ્દિક વ્યવહાર જ્યાં કરવામાં આવે ત્યાં આ કાર્ય માત્ર દેવથી જ ઉત્પન્ન થયેલ છે’ એવા અર્થ હિ સમજતા ‘અલ્પ પ્રયાસ સહષ્કૃત દૈવજનિત આ કાર્યાં છે' એવા અર્થ સમજવા જોઇએ, એ જ રીતે આ કાર્ય પુરુષકારકૃત છે એવા વ્યવહારમાં પણ સમજી લેવું. પરા
प्रकारान्तरेण व्यवहारमुपपादयन्नाह -
હવે એક અન્ય પ્રકારે પૂર્વોક્ત વ્યવહારની ઉપપત્તિ આ ગાથામાં કરવામાં આવી છે. अहवाभिमाणमत्तं ववहारो ण य ण एस तच्च गं ।
यिविसयदीवणत्थं इच्छाजणिओ जमभिमाणो ॥ ५३ ॥
શ્લેાકા :-અથવા, (પૂર્વાકત) વ્યવહાર અભિમાનમાત્ર છે. (પણ એટલા માત્રથી) તે તત્ત્વનું અંગ નથી એમ નહિ. કારણ કે અભિમાન સ્વવિષયને પ્રગટ કરવા માટે સ્વેચ્છાએ કરાયેલું છે. ાપણા
अथवा अभिमानमात्र = इतरनिषेधांशे बाधित विषय एव व्यवहारो 'दैवकृतमिदं न तु पुरुषकारकृतमित्यादिलक्षणः । नन्वेवमुभयनयसमाजरूपस्याद्वादवाक्यजन्यसमूहालंबनज्ञानविरोधित्वादपारमार्थिकोऽयं स्यादित्यत्राह - न चैष व्यवहारो न तत्त्वांगं, यद् = यस्मात् अभिमानः = प्रकृतभ्रमलक्षणः निजविषयस्य = अल्पाभावविवक्षालक्षणस्य स्वसाध्यस्य दीपनार्थं = आविर्भावाय इच्छाનૈનિત:=વરસિદ્ધઃ ।
તાત્પર્યા :–આ કાર્ય દૈવકૃત છે પરંતુ પુરૂષાર્થકૃત નથી એવા પ્રકારનેા વ્યવહાર અભિમાન સ્વરૂપ છે. અહીં અભિમાન શબ્દથી એ સૂચિત કરવું છે કે પ્રસ્તુત વ્યવહાર પુરુષકારના નિષેધાંશમાં બાધિત છે. જૈનમતે પ્રત્યેક કાર્યમાં ગૌણ-મુખ્યભાવે દેવપુરૂષકાર ઉભયજનિતત્વ હોવાથી પુરૂષકારજનિતત્વને નિષેધ અપ્રામાણિક છે. છતાં પણ લેાકમાં તે થાય છે એટલે ગ્રંથકારે તેને અભિમાન રૂપે ઓળખાવ્યે છે. અભિમાન હંમેશા ભ્રમજ્ઞાનાત્મક હોય છે. પરંતુ અત્રે અન્ય ભ્રમજ્ઞાન અને અભિમાનમાં તફાવત એ છે કે ભ્રમ દોષજનિત હાય છે, જ્યારે અભિમાન પ્રત્યેાજવિશેષને અનુલક્ષીને ઈચ્છાજનિત હોય છે. [ લૌકિક વ્યવહારની પારમાર્થિકતામાં શંકા ]
શકા :–જ્ઞાન નય અને ક્રિયાનય અથવા નિશ્ચયનય અને વ્યવહારનય ઉભયના સમિલન રૂપ સ્યાદ્વાદને વાકયપ્રયાગ પૂર્વે દર્શાવ્યા અનુસાર પ્રત્યેક કાર્ય એક અપેક્ષાએ દૈવકૃત છે અને અન્ય અપેક્ષાએ પુરુષાકૃત છે.' આવા પ્રકારના હોય છે. આ સ્યાદ્વાદવાકયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમૂહાલંબન રૂપ હોય છે. જે જ્ઞાનમાં અનેક વિષય મુખ્યવિશેષ્યરૂપે ભાસે તેને સમૂહ (અનેક) આલંબન (વિષયક) જ્ઞાન કહેવાય છે. દા. ત. જળ અને કમળ’ એવુ જ્ઞાન જળ-કમળ ઉભયને મુખ્યતાએ વિષય કરતુ હોવાથી તે સમૂહાલખન જ્ઞાન કહેવાય પણ ‘કમળવાળુ' જળ' આવું જ્ઞાન સમૂહાલખન ન કહેવાય કારણ કે એમાં જળમુખ્ય વિશેષ્યરૂપે ભાસમાન છે. જયારે કમળ જળના વિશેષરૂપે ભાસે છે. “નાનામુહ વિશેષ્કતાશાહિ જ્ઞાન સમૂઢા વનમ=ભિન્ન ભિન્ન મુખ્ય વિશેષ્યતા ધરાવનાર જ્ઞાન સમૂહાલખન છે” એવી એની તર્કશાસ્ત્રીય વ્યાખ્યા છે. પ્રસ્તુતમાં પણ પૂર્વાકત સ્યાદ્વાદ