________________
ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે.
૧૧૫ અર્થના અભિપ્રાયથી સામાન્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવતું હોય છે. દા. ત.-ઘટ શબ્દ અને કળશ શબ્દનો અર્થ તુલ્ય હોવા છતાં પણ જળને સંગ્રહ કરવાના સાધનમાં ઘટ શબ્દ પ્રયોગ થાય છે. ભગવાન વગેરેને અભિષેક કરવા માટે વપરાતા સાધનમાં કળશ શબ્દનો પ્રયોગ થાય છે. દેવ અને પુરૂષાર્થના લૌકિક વ્યવહાર અંગે ઉપદેશપદશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
દૈવ અને પુરુષકાર બન્નેનો પૃથગ્ર પૃથગ્ર વ્યવહાર પ્રધાન–ગૌણ ભાવ નિષ્પન્ન છે. (શ્લેક-૩૪૯) ઉગ્રરસવાળું જે કર્મ અલ્પકાળે અને (અલ્પ) પ્રયાસથી ફળીભૂત થાય છે ત્યાં દેવની મુખ્યતા છે. અને એથી ઉલટું હોય તો પુરૂષાર્થની મુખ્યતા સમજવી. (૩૫૦) અથવા અપકર્મથી ઉદ્યમ સફળ બને ત્યાં પુરૂષાર્થની મુખ્યતા છે અને કર્મ ઘણું હોવાથી અપ પુરૂષાર્થ પણ સફળ બને ત્યાં કર્મની મુખ્યતા છે. (૩૫૧)
नन्वल्पत्वं बहुत्वं वा न प्रकृतव्यवहारांगम् , अल्पस्याप्युत्कटस्य स्वकार्यक्षमत्वात् , बहोरप्यनुत्कटस्याऽकिञ्चित्करत्वात् , व्यपदिश्यते च बहुतरेणापि प्रयत्नेन जनिते दरिद्रकुरूपकुशीलोपहतेन्द्रियधिग्जातीयराज्यलाभादौ दैवकृतत्वव्यपदेशः, 'तत्र दैवस्वैव बहुत्वं कल्प्यत इति न दोष' इति चेत् ? न, कार्यगतविशेषाऽसिद्धौ तदसिद्धेः, 'उत्कटत्वस्य तु परिणामविशेषप्रयोज्यस्यानपायत्वात् , बहुत्वात्पत्वपदाभ्यामुत्कटत्वानुत्कटत्वे एवोच्यते इति को दोष' इति चेत् ? न, तथापि कालान्तरीयप्रयत्नापेक्षयोत्कटेनेदानींतनाल्पदैवेन जनिते दैवकृतत्वब्यपदेशापत्तेः । इदानींतनत्वस्य प्रयत्नविशेषणत्वान्न दोष' इति चेत् ? न, तथापि परकीयप्रयत्नमादाय तद्दोषतादवस्थ्यात् । 'स्वसमानाधिकरणत्वस्यापि विशेषणान्न दोष' इति चेत् ? न, तथापि कालान्तरीयदैवमादाय तद्दोषतादवस्थ्यात्, ‘स्वसमानकालीनत्वस्यापि विशेषणत्वान्न दोष' इति चेत् ? न, तथापीतरावधारणार्थप्रतिषेधानुपपत्तेः, न दैवकृतमित्यत्र स्वसमानाधिकरणस्वसमानकालीनपुरुषकाराधिकदैवस्याऽप्रसिद्धत्वेन तज्जनितत्वस्य निषेधुमशक्यत्वादिति चेत् ?
[અલ્પવબહુ ગૌણમુખ્ય વ્યવહાર પ્રાજક કઈ રીતે ?-પૂર્વપક્ષ) પૂર્વપક્ષ - કર્મ કે પુરૂષાર્થમાં અલ્પત્વ કે બહુ “અમુક કાર્ય કર્મથી અને અન્ય કાર્ય પુરૂષાર્થથી ફળ્યું” એવા ઉપરોક્ત લોકવ્યવહારમાં પ્રાજક નથી. તેનું કારણ એ છે કે અલ્પ પણ ઉત્કટ=બળવાન હોય તો પિતાનું કાર્ય કરવા માટે સમર્થ હોય છે અને બહુ પણ અનુત્કટ-નિર્બળ હોય તે પિતાનું કાર્ય કરવામાં અસમર્થ હોય છે. જે મનુષ્ય દરિદ્ર,
શીલ, અપંગ અને નીચકુળમાં ઉત્પન્ન થયા હોય તેને ઘણી ભારે મહેનતથી રાજ્યપ્રાપ્તિ થાય તે પણ તે તેને “નસીબથી મળ્યું” એમ જ કહેવાય છે. કારણ કે આ માણસ ગમે તેટલી મહેનત કરે તે પણ રાજ્ય પ્રાપ્તિ તેને માટે પ્રાયઃ અસંભાવ્ય હોય છે. આ સ્થળે “પુરૂષાર્થ કરતાં દૈવ જ ઘણું છે એવી કલ્પના કરીએ તે સૂચિત દેષ નહિ લાગે” એવા બચાવને અવકાશ નથી. કારણ કે જ્યાં સુધી કાર્યમાં દેવકૃત વિશેષતા સિદ્ધ કરવામાં ન આવે ત્યાંસુધી દેવનું બહત્વ અસિદ્ધ છે. આશય એ છે કે દેવ જે ઘણું હોય તો કાર્યમાં અણધાર્યોને ઓચિંતો લાભ વગેરે વિશેષતા અવશ્ય દેખાય, પૂર્વોક્ત દરિદ્ર પુરૂષમાં તેનાથી