________________
ઉપદેશ-૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે.
૧૧૩ સમાધાનઃ અવધિ એટલે કે દેવ અને પુરૂષાર્થ વગેરે સામગ્રીના મિલનમાં કાળ નિયામક હોવાથી શકિત દોષને અવકાશ નથી. જે જીવન મેક્ષે જવાને કાળ જ્યારે પાકે છે ત્યારે જ તેને તે તે સામગ્રીનું સાન્નિધ્ય પ્રાપ્ત થવાથી ગમે તે કાળે ગમે તે જીવને મોક્ષ થઈ જવાની કોઈ આપત્તિ નથી. નિયત જીવને મેક્ષ નિયતકાળે જ થશે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે “ન્યાયશાસ્ત્રના જાણકારોને દેવ અને પુરૂષકાર બે મળીને પ્રત્યેક કાર્યની સિદ્ધિ समत छ." ॥५१॥
नन्वेवं सर्व कार्य स्थादेवकृतम्, स्याच्च पुरुषकारकृतमिति स्याद्वाद एव सिद्धः, तथा च कथं सर्वलोकसम्मतो विविक्तव्यवहारः ? इत्याशङ्कयाह
શંકા-પર્વોક્ત રીતે સર્વકાર્યોને આશ્રયીને દૈવ અને પુરૂષકારની હેતુતાને સ્યાદવાદ સિદ્ધ થાય છે. એટલે સર્વકાર્ય કથંચિત્ દેવથી ઉત્પન્ન થાય છે અને કથંચિત્ પુરૂષકાર થી ઉત્પન્ન થાય છે. આ જ વ્યવહાર પ્રમાણસિદ્ધ બને છે, તે પછી અમુક કાર્ય ભાગ્યથી ફળ્યું અને અમુક કાર્ય પુરૂષાર્થથી ફળ્યું આ સર્વસંમત પૃથગ્ર પૃથગૂ વ્યવહાર અસંગત થઈ જવાની આપત્તિ આવશે. શંકાનું સમાધાન હવેની ગાથામાં કરવામાં આવ્યું છે
ववहारो पुण एत्थ गुणप्पहाणत्तणेण पविभतो । 'कज्जमिण दइवकयं एयं पुण पुरिसजणिय'ति ॥५२॥ કલેકાર્થ-આ કાર્ય ભાગ્યથી ફળ્યું અને પેલું કાર્ય પુરૂષાર્થથી ફળ્યું” આ પૃથગૂ વ્યવહાર ગૌણ–મુખ્ય ભાવને આશ્રયીને થાય છે. પરા
'इदं कार्य दैवकृतं एतच्च पुनः पुरुषजनितं-पुरुषकारकृतम् ,' इति व्यवहारः पुनरत्र विषये गुणप्रधानत्वेन अन्यतराल्पत्वबहुत्वलक्षणेन प्रविभक्तो-भिन्नविषयतया व्यवस्थितः । तथाहि-अल्पप्रयाससाहाय्येन फलमुपनयमानेन कर्मणा जनितं दैवकृतमिति व्यपदिश्यते, बहुप्रयाससाहाय्येन फलमुपनयमानेन च तेन जनित पुरुषकारकृतमिति, अथवा अल्पकर्मसहकृतपुरुषकारजन्यं पुरुषकारकृतमिति व्यपदिश्यते, बहुकर्मसहकृतपुरुषकारजन्यं च दैवकृतमिति, विनिगमकाभावादित्थं प्रज्ञापनयोर्भेदात्, व्यवहारनयव्युत्पत्तिविशेषाच्चैवं विशेष्योपस्थितेः, सामान्यशब्दानामपि क्वचिद्विशेषपरत्वसंभवात् ।
तदिदमाह- [उपदेशपदे] ८"ववहारो वि हु दोण्ह वि इह पाहण्णादि णिप्फन्नो [णियुत्तो ] ॥३४९॥ जमुदग्गं थेवेणं कम्मपरिणामयासेण । [कम्मं परिणमइ इह पयासेण ] ।
तं दइवो विवरीयं तु पुरिसगारो मुणेयव्वो ॥३५० ॥ ८६ व्यवहारोऽपि खलु द्वयोरपि इह प्राधान्यादिनिष्पन्नः[न्नियुक्तः1 ॥
यदुदय स्तोकेन कर्मपरिणामायासेन ॥ [कर्म परिणमतीह प्रयासेन] तवं विपरीत तु पुरुषकारो ज्ञातव्यः ।।
૧૫