________________
૧૧૨
ઉપદેશરહસ્ય ગાથા-૫૧ पूर्वकृतस्य तावद्व्यापारसंबधेन मुक्तिहेतुत्वं नानुपपन्नम् , व्यवहारेण तपःसंयमनिम्रन्थप्रवचनानां ત્રયાળામેવાંતર્વહિવૃાા સૈવપુરુષારહૃા દેવીનુજ્ઞાનાતા તથા ૨ શામ[ભાવે નિત ૭૮૧]
८४ "तव संजमो अणुमओ णि गंथपावयणं च ववहारो ॥" समयस्यावधिनियामकत्वाच्च नातिप्रसङ्ग इति, तदिदमाह८५"उभयतहाभावो पुण सम्मओ णवर" ॥इति।। [उप० पद ३४९] ॥५१॥ તાત્પર્યાW - પૂર્વકમાં દેવની જેમ પુરુષકારનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેનાથી એ સિદ્ધ થાય છે કે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં દેવ અને પુરુષકાર એકબીજાને મદદ કરવા દ્વારા સમ પ્રાધાન્યથી પિતાને ફાળે નોંધાવે છે.
શંકા :- “દેવ અને પુરુષકાર બને પરસ્પર મળીને કાર્ય ઉત્પન્ન કરે છે.” એ કઈ . નિયમ નથી કારણ કે મેક્ષરૂપ કાર્યની ઉત્પત્તિમાં પુરુષાર્થ જ પ્રધાન છે, કર્મ તે નાશ
અભિમુખ હોવાથી તેને મોક્ષમાં હેતુ કઈ રીતે મનાય ? વસ્તુ સ્થિતિ તો એ છે કે મોક્ષ પિતે જ પુણ્ય અને પાપ ઉભય કર્મના ક્ષયરૂપ હોવાથી તેમાં કર્મની હેતતા અસંભવિત છે.
સમાધાન :- મોક્ષ પણ કર્યજનિત જ છે એમ કહેવામાં કઈ દોષ નથી. તેનું કારણ એ છે કે સમગ્ર કર્મને આત્માથી વિભાગ B એ જ મોક્ષ છે. જેમ કર્મ અને આત્માને સગ આત્મા-કર્મ ઉભય જનિત છે તે જ રીતે આત્મા અને કર્મને વિભાગ પણ ઉભય જનિત જ હોઈ શકે છે. સંગ અને વિભાગમાં આત્મા અનુગી છે અને કર્મ પ્રતિયેગી છે. એટલે અનુગિતા સંબંધથી આત્માની જેમ પ્રતિયોગિતા સંબંધથી કર્મને પણ સગ અને વિભાગ ઉભયમાં હેતુરૂપે માનવું જ જોઈએ.
વસ્તુસ્થિતિ તે એ છે કે મેક્ષાનુકૂલ પુરુષાર્થ વગેરે સામગ્રીન સંપાદનમાં અનુકૂળ પૂર્વકૃત અદષ્ટ પણ એક હેતુ હોવાથી અનુકૂળ સામગ્રી સંપાદનરૂપ વ્યાપાર દ્વારા મોક્ષ પ્રત્યે કર્મની હેતુતા સિદ્ધ થાય છે. વ્યવહારનયની દષ્ટિએ તપ, સંયમ અને નિન્ય પ્રવચન ( શ્રત–સામયિક) આ ત્રણેયની મોક્ષ પ્રત્યે હેતતા સ્વીકારવામાં આવી છે. તેમાં સૂકમ દષ્ટિથી જોઈએ તે તપ વગેરે ત્રણેય અંતરંગ રીતે કર્મરૂપ જ છે અને બહિરંગરૂપે પુરુષાર્થ આત્મક છે. અર્થાત્ તપાદિ ત્રણેયનું અંતરંગ સ્વરૂપ કર્મરૂપ છે અને બાહ્ય સ્વરૂપ પુરૂષાર્થરૂપ છે. આ રીતે દેવ અને પુરૂષકાર ઉભયની મક્ષ હેતુતા સિદ્ધ થાય છે. આવશ્યકનિર્યુક્તિ શાસ્ત્રમાં કહ્યું છે કે – વ્યવહારનયના મતેતપ-સંયમ અનેનિન્ય પ્રવચન આ ત્રણેય મોક્ષના હેતુરૂપે અભિમત છે.”
[મોક્ષ પ્રાપ્તિમાં વિલંબનું કારણ?]. શકા : પરષાર્થ અને કર્મ ઉભયથી મેક્ષ માનવામાં આવે તે અમુક જ અવસરે બે ભેગા થાય છે અને ત્યારે જ મેલ થાય છે અને તે પૂર્વે દીર્ધ અનાદિકાળમાં બેનું મિલન થઈને મોક્ષ કેમ થતું નથી ? અર્થાત્ એના મિલનમાં ત્રીજા કે તવની અપેક્ષાના અભાવમાં ગમે ત્યારે ગમે તે જીવને મોક્ષ પ્રસક્ત થાય છે. ८४ तमः संयमोऽनुमतो निर्ग्रन्थप्रवचनं च व्यवहारः ॥ ८५ उभयतथाभावः पुन: सम्मतो नवरमिति ॥