________________
ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે.
૧૦૯ ભિન્ન ભિન્ન પુણ્ય-પાપ કર્મના ઉદ્દભવમાં કઈ દેષને અવકાશ નથી. કારણ કે શુભાશુભ પુણ્ય-પાપના ઉત્કર્ષ-અપકર્ષમાં પ્રાજક દેવ પિતાના સામથી તદનુકૂલ નિયત અધ્યવસાય ગર્ભિત પુરુષાર્થને પણ વિવક્ષિત ફળના ઉદ્દભવ માટે અવશ્ય ખેંચી લાવીને કામે વળગાડે છે.
[પુરુષાર્થની પ્રધાનતામાં સમાન યુક્તિઓ ] દેવવાદીના પ્રતિવાદ રૂપે ગ્રંથકારના કથનનું તાત્પર્ય એ છે કે પુરૂષાર્થને ગૌણ કરીને દેવની મુખ્યતા દર્શાવવા માટે દેવવાદીએ જે યુક્તિઓ અને દલીલને આશરે લીધે છે, તે જ યુક્તિઓ દ્વારા પુરૂષાર્થવાદી પણ એમ કહી શકે છે કે પુરૂષકાર જ બળવાન છે. અને વિશિષ્ટ શક્તિગર્ભિત સ્વભાવવાળો પુરૂષાર્થ બળપૂર્વક દેવ પર ઉપક્રમ લગાડી સ્વપ્રાજ્ય ફળમાં અનુકૂળ બનાવીને તે તે ફળને ઉત્પન્ન કરે છે. દેવવાદીએ પુરૂષાર્થને કિંકરનું સ્થાન આપી દેવને માલિકનું સ્થાન આપ્યું છે, તેમ પુરૂષાર્થવાદી પણ કહી શકે છે કે પુરૂષાર્થ માલિક બનીને ચાકર જેવા દેવને ગળે પકડીને કામે લગાડવા સમર્થ છે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે
(પૂર્વપક્ષ)-“અધ્યવસાયની ભિન્નતાની જેમ દેવપણ શુભાનુબંધિ કે અશુભાનુબંધિ ચિત્તપરિણામનું કારણ છે.”
(ઉત્તરપક્ષ) “પુરૂષને (પુરૂષાર્થને) પણ તેવા વિચિત્ર સ્વભાવવાળ માનીને કર્મનો ઉપક્રમ સિદ્ધ કરવામાં આવે તે શું દોષ છે?પાલા
[કમ અને પુરુષાર્થ ઉભયની પરંપરા પરિણમનશીલ છે.] एतदेव भावयतिલેક-૫૦માં ઉપરોક્ત હકીકતને વધુ સ્પષ્ટ કરવામાં આવી છેजह कम्मसंतई इह तह तह परिणामिणित्ति मण्णति । तह पुरिसगारधारा जुत्ता परिणामिणी वोत्तुं ॥५०॥
પ્લેકાર્થ –જેમ કર્મ પરંપરાને તે તે રૂપે પરિણમનશીલ માનવામાં આવી છે. તેમ પુરૂષાર્થની પરંપરાને પણ પરિણમનશીલ કહેવી યુક્ત છે. ૫
यथा कर्मसंततिः स्वहेतोर्लब्धातिशया एकाश्रया कर्मपरिणामश्रेणी तथा तथा परिणामिनी स्वाश्रयाऽपृथग्भूतप्रतिनियतफलजननी-इति मन्यन्ते कर्मवादिनः, तथा पुरुषकारधारा जीवव्यापारसंततिः, युक्ता परिणामिनी प्रतिनियतफलजननी वक्तुम् , उत्तरोत्तरपुषरुकारे पूर्वपूर्वपुरुषषकारादतिशयाधानोपपत्तेः अथैवं पुरुषकारस्य तत्तत्फलं प्रति विलक्षणशक्तिमत्त्वेन हेतुत्वे पुरुषकारत्वेन सामान्यहेतुत्वभंगप्रसङ्गः । किंचैतादृशशक्तिकल्पनमुदासीनपदार्थेऽपि सुवचम् , अपि चैवं तत्क्षणविशिष्टकार्ये तत्क्षणस्य हेतुत्वात् स्वाश्रितकार्ये चाश्रयस्य तथात्वादनतिप्रसङ्गात् कारणान्तरविलयप्रसङ्ग इति
चेत् ? कर्मवादेऽपि तुल्यमेतदखिलदूषणजालम् । यदि च "व्यवहारादिना कर्मत्वेनैव कर्मणो जन्यमानहेतुत्वस्वीकारान्न दोषः, हेत्वन्तरोपनिपातेन फलविशेषोपपत्तेरिति” विभाव्यते तदा पुरुषकारेऽपि तुल्यमेतत्, सर्वत्र कालादिकलापजन्यत्वस्य संमत्यादिसिद्धत्वात् , न चैवं व्यणुकादिहे