________________
૧૦૮
ઉપદેશરહસ્ય ગાથા-૨૮,
__अथ तद्-दैव, विशिष्ट विलक्षणशक्तिमदेव एवं अधिकृतफलहेतुः, तेन दानादेः सकाशात्-आदिना हिंसादिग्रहः-यो भेदः पुण्यपापोत्कर्षापकर्षलक्षणः, तदनुपपत्तिर्न भवति, सर्वास्तिकसम्मततदनुपपत्तिर्हि 'प्रकृतिरेवैकाकारा शुभाशुभरूपासु क्रियासु व्याप्रियत' इति नियुक्तिकसांख्यमतमास्थितानां पुरुषकारवादिभिर्दातुं शक्येत, अध्यात्मभेदं विना तदनुपपत्तेः, तथा च પતિ તેનું યોગદરિ–૨૨૮] . "अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥” इति ।
यदि चोत्कृष्टापकृष्टशुभानुबंध्यात्मकारिदैवभेद एवेष्यते तदा नायं दोषावकाश इति एतदेवाह-तद्=अधिकृतदैवं, पुरुषकार =नियताभिसंधिकप्रयत्नरूपम् , आक्षिपति=नियतफलजननाय व्यापारयति । समाधत्ते, नन्वित्यक्षमायाम् , अन्यत्र पुरुषकार, तुल्यमिदं शक्यं ह्येतद् पुरुषकारवादिनापि वक्तुं, 'पुरुषकार एव तथास्वभावत्वात् कर्मोपक्रम्य शुभमशुभं वा फलं जनयती'ति । देवेन पुरुषकारस्येव तेन दैवस्यापि किंकरवद्गले गृहीत्वा व्यापारयितुं शक्यत्वाद् । तदिदमाह[૩૫૦ વઢ-૨૪૭]. ८३"तारिसयं चिय अहतं सुहाणुबंधे अज्झप्पकारित्ति । पुरिसस्स एरिसत्ते तदुवक्कमणम्मि को दोसो" ॥४९॥
તાત્પર્યાથ-પૂર્વકમાં એકલા દૈવને કારણ માનવાથી પુરુષાર્થ વિના જ મક્ષ પ્રાપ્તિ થઈ જવાનો જે દેષ બતાવવામાં આવ્યું હતું તેને અવકાશ નથી. કારણકે વિશિષ્ટ શક્તિ વગરના દેવથી ફળપ્રાપ્તિ અસંભવિત હોવા છતાં પણ પુરૂષાર્થને બળપૂર્વક અનુકૂળ બનાવીને ફળને આવિર્ભાવ કરનાર વિશિષ્ટ શક્તિવાળા દેવને એકમાત્ર હેતુ માની શકાય છે. એવી શંકા કરવામાં આવે કે “કર્મ જ જે પુરૂષાર્થ આક્ષેપક હોય તે દાન વગેરે શુભ ક્રિયાથી શુભ ફલક પુણ્યને ઉત્કર્ષ અને પાપને અપકર્ષ તેમજ હિંસાદિ ક્રિયાથી અશુભ ફલક પાપને ઉત્કર્ષ અને પુણ્યને અપકર્ષ કે જે સર્વ આસ્તિકમતને સંમત છે તે કઈ રીતે ઘટશે?” તો તેનું સમાધાન એ છે કે આ દેષને દેવવાદીના મતમાં અવકાશ નથી પરંતુ યુક્તિબાહ્ય સાંખ્ય મતમાં આસ્થા ધરાવનારાઓને તે આપત્તિ રૂપ છે. કારણ કે તેઓના મતમાં સર્વથા એકાકારપ્રકૃતિ જ સર્વ શુભાશુભ ક્રિયાઓની સૂત્રધાર છે જે નિર્યુક્તિક છે. અધ્યાત્મના અર્થાત્ અધ્યવસાયના ભેદ વિના એકાકાર પ્રકૃતિથી પરસ્પર વિરુદ્ધ શુભાશુભક્રિયાઓ અસંભવિત છે. તેઓ કહે છે કે-“અનુષ્ઠાન એકસરખું હોવા છતાં પણ અભિસંધિ આશય” ભિન્નભિન્ન હોવાથી ફળ પણ જુદું જુદું ઉત્પન્ન થાય છે. માટે ફળભેદમાં આશયભેદની જ મુખ્યતા છે. દા. ત.—કૃષિની ક્રિયા સમાન હોવા છતાં પણ એક સ્થાને ઉચિત જળવૃષ્ટિ અને અન્યત્ર તેના અભાવથી ધાત્પત્તિમાં તફાવત પડે છે.” (જુઓ–ગદષ્ટિ સમુચ્ચય શ્લો. ૧૧૮)
દેવવાદીને મતે તે ઉત્કૃષ્ટ કે અપકૃષ્ટ શુભાનુબંધિ કે અશુભાનુબંધિ અધ્યાત્મભેદ અધ્યવસાય ભેદનું પ્રત્યેજક દૈવ જ ભિન્ન ભિન્ન હોવાથી દાનક્રિયા અને હિંસાદિ ક્રિયાથી ८३ तादृशं चैवाहतं शुभानुबन्धमध्यात्मकारीति । पुरुषस्यैतादृशत्वे तदुपक्रमणे को दोषः ।