________________
ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે.
૧૦૭
મેય છે.” આ તાત્પર્યવાળા “B ” ઈત્યાદિ વચનના આધારે કાર્યથી અવિશિષ્ટ એટલે કે જે કારણથી કાર્ય અનુત્પન્ન છે તેવા કારણમાં તે કાર્યની ગ્યતા માની શકાય તેવી ન હોવાથી, કોઈપણ કારણમાં એવી જ ગ્યતા માનવી જોઈએ કે જેનાથી ફળનિષ્પત્તિ અવશ્ય થાય જ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી કાર્યની ઉત્પત્તિમાં બકરીના ગળામાં રહેલા આંચળ જેવી દેખાતી પણ દૂધ ન આપનારી લટકતી કોથળી જેવા નિરર્થક પુરુષાર્થને હેતુ માનવાની જરૂર જ નથી. તેનું કારણ એ છે કે કારણ જ એ પ્રકારની યોગ્યતા ધરાવે છે કે જેનાથી ફળ અવશ્ય ઉત્પન્ન થાય એટલે એવા કારણથી કાર્ય અવશ્ય નિષ્પન્ન થનાર હોવાથી પુરૂષાર્થને હેતુ માનવામાં ગૌરવ દેષ છે.
[ કાર્યાનુપહિત યોગ્યતામાં ગ્યતાવ્યવહાર પ્રમાણ છે. ] સમાધાન :-કઈ પરિસ્થિતિમાં અર્થાત્ સામગ્રી વૈકલ્યના કાળમાં કઈક કાષ્ઠખંડથી પ્રતિમાની ઉત્પત્તિ થઈ ન હોય તે પણ “આ કાછખંડ પ્રતિમાને ગ્ય છે” એવા શબ્દોની પ્રવૃત્તિરૂપ યોગ્યતાને વ્યવહાર અને “આ કાષ્ટ્રખંડપ્રતિમા બનવાની યેગ્યતાવાળું છે એવા આકારના જ્ઞાનની પ્રવૃત્તિરૂપ ગ્યતાને વ્યવહાર વિદ્વાનેથી માંડીને અલ્પબુદ્ધિ વાળી ગોવાલણે સુધી ખુબ જ પ્રસિદ્ધ છે. વળી આ ગ્યતાને વ્યવહાર “તંતુઓ પ્રતિમા બનવાની ગ્રતાવાળા નથી.” આવા પ્રકારના અગ્યતા વ્યવહારથી અત્યંત વિલક્ષણ હેવાથી એ કાષ્ટખંડની પ્રતિમાયેગ્યતાનો અપલોપ થઈ શકે તેમ નથી. સારાંશ એ છે કે કાર્યાનુપહિત ગ્યતામાં પ્રમાણ ન લેવાની વાત અપ્રામાણિક છે. કારણ કે પૂર્વોક્ત યેગ્યતાને વ્યવહાર જ તેમાં સાધક પ્રમાણ રૂપ છે.
ઉપરોક્ત વિવેચનથી એકલું દેવ જ પ્રધાન નથી એ પણ સિદ્ધ થાય છે. જે એકલા ભાગ્યથી જ ફલ નિષ્પત્તિની શક્યતા હોય અને તેમાં પુરૂષાર્થની કોઈ અપેક્ષા જ ન હોય તે મેક્ષે જવાની યેગ્યતા ધરાવનાર ભવ્ય જીવ તેની ગ્યતાના પરિપાકથી કેઈપણ જાતના પુરૂષાર્થ વગર જ જિનાજ્ઞાન પાલન વિના મુક્તિમાં પહોંચી જવાની આપત્તિ આવશે. જે સર્વલોક વિરુદ્ધ છે. ૪૮
[કમ પુરુષાર્થને તાણી લાવનારું હોય તો ? શંકા] . अथ न दैवमात्रमेव फलहेतुर्येनातिप्रसङ्गः स्यात् , किन्तु विशिष्टदैवमेव तथेति शकते
શંકા -માત્ર સામાન્ય પ્રકારના દૈવને વિવક્ષિત ફળમાં હેતુરૂપ માનવામાં આવે તે ઉપર દર્શાવેલ દોષને અવકાશ છે. પરંતુ વિશિષ્ટ પ્રકારના અર્થાત્ જરૂર હોય તે પુરૂષાર્થને ગળે પકડીને ખેંચી લાવે એવા દેવને હેતુ માનવાથી કેઈ દેશને અવકાશ નથી. ક૪૯ નાં પહેલા ત્રણ પાદમાં આ શંકાનું ઉત્થાન કરીને ચેથા પાદમાં તેનું સમાધાન કરવામાં આવ્યું છે
अह तं विसिहमेवं तेण न दाणाइमेअणुववत्ती । अक्विवइ पुरिसगारं तं नणु अण्णत्थ तुल्लमिणं ॥४९॥
શ્લેકાર્થ : (શકા) વિશિષ્ટ દેવને ફળહેતુ માનવાથી દાનાદિ ભેદે ફળભેદ અઘટિત નથી, તે વિશિષ્ટ દેવ જ પુરૂષાર્થને ખેંચી લાવનાર છે. (સમાધાન) પુરૂષાર્થમાં પણ દલીલ સમાન છે. ૧૪લા