________________
૧૦૬
ઉપદેશરહસ્ય ગાથા-૪૮
છે. આશય એ છે કે કર્મના નાશમાં કર્મ પતે વિનાશગ્ય સ્વરૂપવાળું હોવાથી તેનો વિનાશ શક્ય બને છે અને પરિશુદ્ધ આજ્ઞાગ સહાયક બનતો હોવાથી સહકારી કારણરૂપે તે કર્મના નાશમાં પ્રાજક બને છે. પાછલા
एतदेव भावयति
શ્લેક-૪૮માં ઉપરક્ત હકીક્ત કાષ્ટ અને પ્રતિમાના દષ્ટાંતથી વધારે સ્પષ્ટ કરવામાં આવી છે–
दारुसमं खलु दइवं पडिमातुल्लो अ पुरिसगारोत्ति । दइवेण फलक्खेवे अइप्पसंगो हवे पयडो ॥४८॥
શ્લોકાથ: દૈવ (ભાગ્યકર્મ) કાષ્ટ સ્થાનીય છે અને પુરૂષાર્થ પ્રતિમા સ્થાનીય છે. દેવમાત્રથી જ ફળનિષ્પત્તિ થવામાં અતિપ્રસંગદોષને ઉદ્દભવ થાય છે. ૪૮
दारुसमं प्रतिमादलभूतकाष्ठसमं, खलु-निश्चये दैवं, तत्र प्रत्यक्षानुमानादिना दिव्यदृशा व्यवहारदृशा च फलयोग्यतानिश्चयात् , प्रतिमातुल्यश्च प्रतिमानिष्पादनक्रियासदृशश्च पुरुषकारः, 'इतिः' पादपूरणे प्रागुक्तोपपत्तिहेत्वों वा । न च "शक्तयः सर्वभावानां कार्यार्थापत्तिगोचरा" इति वचनात् कार्यानुपहितयोग्यतायां मानाभावात् किमजागलस्तनायमानेन पुरुषकारेणेति शङ्कनीयं, कुतोऽपि हेतोः प्रतिमानुत्पत्तावपि दारुदले शब्दज्ञानप्रवृत्तिरूपस्य योग्यत्वव्यवहारस्याऽयोग्यत्वव्यवहारविलक्षणस्याऽऽगोपालाजनाप्रसिद्धत्वेन पराकर्तुमशक्यत्वात् । अत एव न देवस्यैव प्राधान्यमित्याह-देवेन=कर्मणा, फलाक्षेपे=पुरुषकारमनपेक्ष्य फलजननेऽभ्युपगम्यमाने, अतिप्रसङ्गो= अनवाप्ताज्ञेऽपि मोक्षफलापत्तिलक्षणः, भवेत् प्रकटः सर्वलोकसिद्धः ॥४८॥
પ્રિતિમા યોગ્ય કાષ્ટ ખંડનો નિર્ણય કઈ રીતે?] તાત્પર્યાથ: જેમ કાછખંડ પ્રતિમાની નિષ્પત્તિમાં ઉપાદાન કારણતા રૂપ યોગ્યતા ધરાવનાર છે તે જ રીતે દંવ પણ તે તે ફળને ઉત્પન્ન કરવાની યેગ્યતા ધરાવે છે. આ યેગ્યતાનો નિશ્ચય કાષ્ટમાંથી બનતી પ્રતિમાને પ્રત્યક્ષ જોઈને અથવા વર્તમાનદષ્ટકાછખંડમાં પૂર્વદષ્ટપ્રતિમાભાવપરિણતકાછખંડના દષ્ટાંતથી અનુમાન કરીને અથવા આપ્તપુરૂષના ઉપદેશથી થઈ શકે છે. તે ઉપરાંત દિવ્યજ્ઞાનથી ભાવિમાં ઉત્પન્ન થનાર પ્રતિમાનું દર્શન કરીને પણ પ્રસ્તુત કાષ્ટખંડમાં પ્રતિમાયેગ્યતાને નિર્ણય થઈ શકે છે. લૌકિક વ્યવહારથી પણ પ્રતિમા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કાષ્ટ ખડાને જોઈને પ્રસ્તુત કઈ એક કાપ્રખંડમાં પ્રતિમા ગ્યતાનો નિર્ણય ઉદ્દભવી શકે છે. પુરુષાર્થ પ્રતિમા બનાવવા માટે કરવામાં આવતી ક્રિયા તુલ્ય છે. મૂળ શ્લેકમાં “ફતિ” શબ્દ પ્રયોગ પાદપૂર્તિ અર્થે કરવામાં આવ્યું છે અથવા “પૂર્વશ્લેકના કથનને સિદ્ધ કરવા માટે પ્રસ્તુતલોકનું કથન હેતુ રૂપ છે” તેમ દર્શાવવા માટે કરવામાં આવ્યું છે.
[ પુરુષાર્થની હેતુતામાં ઉદભવતી શકા]. શંકાઃ કાર્યથી અનુપહિત ગ્યતા માનવામાં કોઈ પ્રમાણ નથી. કહેવાને ભાવ એ છે કે “સર્વ પદાર્થોમાં રહેલી કાર્યોત્પાદક શક્તિઓ કાર્યભૂત પદાર્થોની ઉત્પત્તિથી જ અનુ