________________
ઉપદેશ ૧૪–સત્ર કર્મ અને પુરુષાર્થના સ્યાદ્વાદ છે.
नन्वेवमपि परिशुद्धाज्ञायोगोऽदृष्टपरिपाकादेव, तुल्यसाधनानामप्यन्यतमस्यैवोदयात्, तथा च 'तद्धेतो' रिति न्यायाददृष्टमेव फलहेतुरस्त्वित्या शंकां परिहरन्नाह —
શ્લાક ૪૭માં જે પૂર્વ પક્ષનુ નિરાકરણ કરવામાં આવનાર છે તે પૂર્વ પક્ષને અભિપ્રાય આ પ્રમાણે છે—
ઉપક્રમયેાગ્ય કર્મીના વિનાશમાં પશુિદ્ધ આજ્ઞાયાગને હેતુરૂપે દર્શાવેલ છે, પરંતુ પરિશુદ્ધ આજ્ઞાયાગ પણ તેના બાધક અષ્ટની નિવૃત્તિ અને સાધક અષ્ટના પરિપાક વિના કઈરીતે હોઈ શકે ? પરિશુદ્ધ આજ્ઞાયાગસ પાઇક બાહ્ય સાધનસામગ્રી અનેક આત્માને તુલ્ય હાવા છતાં પણ કોઇકના જ જીવનમાં પરિશુદ્ધ આજ્ઞાયાગના ઉય થાય છે. એનાથી એ ફલિત થાય છે કે ઉપક્રમ ચાગ્ય કર્મીના વિનાશમાં હેતુરૂપે માનવામાં આવેલ પરિશુદ્ધ આજ્ઞાચેગ પણ અનુકૂળ અષ્ટના ઉદયથી જ સ`પન્ન થાય છે. તો પછી “તāોરેવાસ્તુ વિં તેન ?” આ ન્યાય, જેનું તાત્પર્ય એ છે કે અમુક કાર્યાત્પત્તિમાં હેતુરૂપે જે અભિપ્રેત છે તેના પણ હેતુની એટલે કે હેતુના હેતુની પણ આવશ્યકતા માનવી પડે તેા પછી તે હેતુના હેતુને જ તે કાર્ય પ્રત્યે સીધી કારણુતા માનવી, વચમાં અન્યને હેતુ માનવાથી શે। લાભ ?” આ ન્યાયથી ઉપક્રમ ચાગ્ય કર્મના વિનાશમાં પણ અનુકૂળ અષ્ટના પરિપાકને જ કારણ માનવાનું રહે છે, વચમાં પશુદ્ધાજ્ઞાયાગને કારણ માનવાની જરૂર નથી. ઉપરોક્ત પૂર્વપક્ષનું નિરાકરણ નીચે મુજબ છે— एवं तुलबलत्त उववण्णं दइवपुरिसगाराणं ।
अण्णोष्णसमविद्वा जं दोवि फलं पसाहंति ॥४७॥
શ્લેાકા :-એ રીતે (તમારા કહેવા મુજબ) તેા દૈવ અને પુરુષકાર બન્નેનું તુલ્ય ખળ સિદ્ધ થાય છે કારણ કે પરસ્પર મેળથી જ ફળની સિદ્ધિ થાય છે. ૫૪૭ાા
एवं'=उक्तरीत्या, दैवपुरुषकारयोः तुल्यबलत्वं = समप्राधान्येनैककार्य हेतुत्वलक्षणं उपपन्नं भवति, यद्=यस्मात् द्वावप्येतौ अन्योन्यसमनुविद्धौ = परस्परोपगृहीतौ फलं प्रसाधयतः, कर्मलक्षणस्य दैवस्य स्वरूपयोः यताया आत्मवीर्यरूपस्य च पुरुषकारस्य सहकारियोग्यताया घटकत्वात् ॥४७॥ [ ક અને પુરુષાર્થ ઉભયનુ' તુલ્ય મહત્ત્વ ]
અને પુરૂષ
તાત્પર્યા :-પૂર્વ પક્ષીના ક્થા મુજબ અષ્ટના પરિપાકની પણ જો આવશ્યકતા સિદ્ધ થતી હોય તા તેના અર્થ એ નથી કે પરિશુદ્ધ આજ્ઞાયાગ નિરર્થક છે. કારણ કે અનુકૂળ કર્મ પણ પુરુષકારના અભાવમાં પાંગળું હોવાથી જેટલું મહત્ત્વ અનુકૂળ કર્મનું છે તેટલુ જ પુરુષાર્થનું પણ સિદ્ધ થાય છે. એટલે ઉપક્રમણીય કર્મના વિનાશમાં કાર બન્નેનું સમાન પ્રાધાન્ય સિદ્ધ થાય છે. એકના અભાવમાં બીજાની હાજરીથી ફળસિદ્ધિ ન થતી હોવાથી બન્ને પરસ્પર ભેગા થઈ એકબીજાને સહાયક બનવા દ્વારા જ ફળને ઉત્પન્ન કરે છે. તેમાં વિશેષતા એ છે કે ધ્રુવની કારણુતા સ્વરૂપયાગ્યતા રૂપ કારણતાના અગભૂત છે જ્યારે આત્માના વીર્યરૂપ પુરૂષાર્થની કારણતા સહકારીયાન્યતા રૂપ કારણતાના અંગભૂત
૧૪