________________
ઉપદેશ ૧૩—વિદ્દો આવે તે નમતું જોખવું નહીં ननु सम्यादृशो भावाज्ञायां मार्गप्रवृत्त्युपपत्तौ सर्वेषां कालाऽवैषम्येन मुक्तिप्राप्तिप्रसन इत्यत आह
શંકા – સમ્યગદષ્ટિ ગુણસ્થાનકમાં ભાવાજ્ઞાની પ્રાપ્તિ થયે છતે માર્ગ પ્રવૃત્તિને આરંભ પણ થઈ જતો હોવાથી બધાં જ સમ્યગદષ્ટિ જેને એક સરખા કાળના અંતરથી મેલ પ્રાપ્ત થવા જઈએ ત્યારે એના બદલે કોઈક જીવને સમ્યક દર્શન થયા પછી દીકળે અને બીજાને અલ્પકાળે મોક્ષપ્રાપ્તિ થાય છે એવું કેમ ?
पडिबंधो वि य एत्थं कंटकजरमोहसन्निभो भणिओ । तंते तविगमेणं मुक्खपुरे गमणमइरेणं ॥४३॥
શ્લેકાર્થ – (ઉત્તર-) શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવાણામાં પણ કંટક-વર-મહ-વિધ સમાન પ્રતિબંધ આવે છે તેના નાશથી મોક્ષનગરી તરફ ત્વરાથી ગમન થાય છે. એવા
પ્રતિજ્યો’િ વિસામગ્રીકૃતાવિહૃવ, “બત્ર માવાજ્ઞાથા, પાટgિરાતી પ્રથિतस्य पथिकस्येवावश्यं वेद्यकर्मपाशात् कंटकज्वरमोहसन्निभो मेघकुमारदहनसुराऽर्ह दत्तानामिव सन्निहितदूरदूरतरावधिकत्वात् 'भणितः' तन्त्रे उपदेशपदादौ; देशसौराज्यसुभिक्षत्वादिगुणपरिज्ञानवतः पथिकस्य कंटकादित इव मोक्षविषयकाजरामरत्वादिगुणपरिज्ञानवतः सम्यग्दृशः सुखशीलत्वमायोन्माद-शबलानुष्ठानादसदभ्यासवतो मृदुमध्याधिमात्रप्रतिबन्धोपपत्तेः । तद्विगमेन उक्तप्रतिबन्धविगमेन, मोक्षपुरे अचिरेण=अविलंबेन, गमनं संपवते, असति प्रतिबन्धे भावाज्ञाया मुक्तिपापસ્વમાવવાત કરૂા.
તાત્પર્યાથ–સમ્યગદર્શન ગુણસ્થાનકમાં ભાવાજ્ઞાની પ્રાપ્તિ હોવા છતાં પણ જોઈએ તેવી આરાધનાની સામગ્રી પ્રાપ્ત ન થવાના કારણે કાલવિલંબ રૂપ પ્રતિબંધ પણ ઉપસ્થિત થાય છે. જેમ પાટલીપુર નગર તરફ પ્રયાણ કરી રહેલા કેઈ મુસાફરને પગમાં કાંટો વાગી જાય અથવા તાવ આવી જાય કે દિશામહ થઇ જાય તે ધારેલા સ્થાને પહોંચવામાં ઉત્તરે વધુને વધુ વિલંબ થાય છે. કંટક વિક્તથી અલ્પ વિલંબ થાય છે. જવર વિનથી વધુ વિલંબ થાય છે અને દિશાનું ભાન ન રહે તે સૌથી વધુ વિલંબ થવાની શક્યતા છે. એવી જ રીતે અવશ્ય ભોગવવા પડે તેવા નિકાચિત કર્મને ગાઢ ઉદયથી ચતુર્થ ગુણસ્થાનકવતી જીવને પણ ક્યારેક આરાધનાની સામગ્રી ન મળવાથી મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ થાય છે.
[મેઘકુમાર-દહનસુર-અહદત્ત-ત્રણ છો ] ઉપદેશપદ નામના શાસ્ત્રમાં આ૦ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કંટક વિના ઉપાયમાં મેઘકુમારનું, ક્વેરવિદ્ધના ઉપનામાં દહનસુરનું અને મેહવિદ્ધના ઉપનયમાં અહંદૂદત્તનું દષ્ટાંત આપીને ઉપરોક્ત બાબત પર પ્રકાશ પાડ્યો છે.
(૧) ચરમશરીરી મેઘકુમારને દીક્ષા લીધા બાદ પ્રથમરાત્રિએ ઘેર જવાનો વિચાર આવ્યો પરંતુ સવારે ભગવાનના સદુપદેશથી સત્વર સંયમમાં સ્થિર થઈ ગયા.