________________
ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાગ્ય સંયમ અહીં સમજવા ગ્ય એ છે કે દ્રવ્ય અને ભાવ ઉભયના ગવાળા કયુક્ત રૂપ્ય સ્થાનીય પ્રથમ ભંગવતી સાધુને કરવામાં આવતી વંદના મેક્ષફલક હોવાથી એકાન્ત શુદ્ધ જ છે. બાહ્ય ક્યારૂપ દ્રવ્યના અભાવમાં કેવળ ભાવયુક્ત ટંકશૂન્યરૂપ્ય સ્થાનીય દ્વિતીય ભંગવતી સાધુ છે. તેને કરવામાં આવતી વંદના પણ મેક્ષરૂપ અભ્યદય ફળ સાધક હોવાથી એકાંતે શુદ્ધ જ છે કારણ કે ક્રિયા કરતાં ભાવનું ઘણું મહત્ત્વ છે. કહ્યું છે કે – - “જેટલું અંતર સૂર્ય અને આગીયાના પ્રકાશમાં છે તેટલું અંતર ક્રિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બે વચ્ચે જાણવું.”
ભાવશૂન્ય દ્રવ્ય ક્રિયાવાળા ટંકયુક્તઅશુદ્ધરૂપ્રસ્થાનીય તૃતીયભંગવત અને દ્રવ્ય અને ભાવ ઉભયરહિતમુદ્રામાવસ્થાનીય ચતુર્થ ભંગવતી સાધુને કરવામાં આવતી વંદના અનિષ્ટ ફળદાયક છે કારણ કે સંકૂિલષ્ટ પરિણામવાળા જીવને જ તેવા સાધુને વંદન કરવાનું મન થાય, બીજાને નહિ. તેથી કુદેવ, કુગુરૂ વગેરે મિથ્યાત્વ પિષક હોવાથી તેને ઈષ્ટફલક કહી શકાય નહિ.
આ વિષયમાં બીજાઓને મત આ પ્રમાણે છે કે નામમાત્રથી અરિહંતને પણ કરવામાં આવતી તૃતીય અને ચતુર્થ ભંગ સંબંધી વંદના એ જૈન શાસનની વંદના રૂપ નથી કિંતુ લૌકિક વંદનક્રિયારૂપ છે. કારણ કે જે ફળ લૌકિકવંદનાનું છે તે જ તેનું પણ ફળ છે. તે વંદના જન શાસનની ન હોવાનું કારણ એ છે કે જૈન વંદના વિધિપૂર્વક કરવામાં આવે તો ઈષ્ટફળ સંપાદક અને વિપરીત વિધિથી કરવામાં આવે તો અનિષ્ટ ફળદાયક બને છે એ તેને સ્વભાવ છે. પૂર્વોક્ત વંદના અવિધિથી કરવામાં આવે તે પણ સાક્ષાત તેનું કઈ અનિષ્ટફળ દેખાતું નથી માટે બાહ્ય દેખાવમાં જૈન શાસનની વંદના રૂપ ભાસતી હેવા છતાં પણ તે લૌકિકી જ છે. - સાર એ છે કે ઉપગપૂર્વકની ક્રિયા હોવા છતાં પણ તેને દ્રવ્યાજ્ઞા કહેવામાં કશું અજુગતું નથી, કારણ કે પૂર્વોક્ત પ્રથમ ભંગમાં ભાવ વિદ્યમાન છે વા છતાં પણ દ્રવ્યની વિદ્યમાનતા પણ જરૂરી લેખવામાં આવી છે. એકલા