________________
ઉપદેશરહસ્ય ગાથા-૩૮
___ अत्र द्रव्यभावसमायोगवतः टंकयुक्तरूप्यस्थानीयप्रथमभंगपतितस्य वंदना मोक्षफलतया एकान्तशुद्धैव । द्रव्यानुपेतस्य भाववतः टंकानालिखितरूप्यस्थानीयद्वितीयभंगपतितस्यापि मोक्षाभ्युदयफलसाधकत्वात्तथैव भावप्राधान्यात् , आह च* "क्रियाशून्यश्च यो भावो भावशून्या च या क्रिया। अनयोरं तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥” इति ।
___ भावविहीनद्रव्यक्रियावतः टंकलिखितभिन्नद्रव्यस्थानीयतृतीयभंगपतितस्योभयहीनस्य मुद्रामात्रस्थानीयचतुर्थभंगपतितस्य च प्रायः क्लिष्टसत्त्वानां संभवतीति कुदेवत्वादिप्रयोजकतयाऽनिष्टफलैव ।
अन्ये त्वाहुः, नाममात्रेणाहत्यप्यंन्त्यभंगद्वयवंदना लौकिक्येव, लौकिकवंदनायाः फलस्यैवैतस्याः फलत्वात् । यदि चे जैनी स्यात् , तदा विध्यविव्यासेवनसहकारिभ्यामिष्टानिष्टार्थफला स्यात्, तस्यास्तत्स्वभावत्वात् , न चेतोऽविव्यासेवनेऽपि साक्षादनिष्टफलं पश्यामः, ततो जैनीवदाभासमानाऽपीयं लौकिक्येवेति । अत्र प्रथमभंगे भावसत्त्वेऽपि द्रव्याऽपच्यवाभिधानादुपयुक्तानामपि द्रव्याज्ञा નાયુનત્તેતિ રતન રૂ
બાહ્ય ક્રિયા-અનુષ્ઠાન દ્રવ્યાણારૂપ હેવામાં અવિરોધ] તાત્પર્યાથ– સિદ્ધાન્ત પક્ષ તરફથી બતાવવામાં આવેલ (અપ્રધાન) દ્રવ્યાજ્ઞા શંકાકારને ન આગમતઃ ભાવાજ્ઞા રૂપે અભિપ્રેત હોવા છતાં પણ વાસ્તવમાં બાહ્ય ક્રિયાને આશ્રયીને (=અર્થાત જ્યાં સુધી બાઘક્રિયાને લાગેવળગે છે ત્યાં સુધી) ને આગમતઃ ભાવાજ્ઞા રૂપ નથી. આત્યંતર રીતે જીવપરિણામ સ્વરૂપ જે ધર્મ ક્રિયા છે તે ભાવાત્મક હોવા છતાં પણ બાહ્ય રીતે શારીરિક ક્રિયારૂપ જે અનુષ્ઠાન છે તે તે દ્રવ્યરૂપે જ અવિરુદ્ધ છે. પણ ભાવરૂપે નડિ. આ બાબતમાં કઈ વિપરીત્ય નથી કારણ કે આવશ્યક નિયુક્તિ અને પંચાશક વગેરેમાં દ્રવ્ય અને ભાવ ઉભયભિત વંદનાને જ છે, એટલે કે સંપૂર્ણ ફળ નિષ્પાદક કહી છે. તે ગ્રંથવાચનનું તાત્પર્ય આ પ્રમાણે છે.
દ્રિવ્ય અને ભાવની અદ્ભુત ચતુભગી ] રૂપ્ય (=ધાતુ) શુદ્ધ હોય અને છાપના અક્ષરે સમપણે ઢંકાયેલા હોય (પ્રથમ ભંગ), રૂપ્ય શુદ્ધ હોય પણ અક્ષરે વિષમપણે ઢંકાયેલા હોય (દ્વિતીય ભંગ), રૂપ્ય અશુદ્ધ હોય અક્ષરે સમપણે ઢંકાયેલા હોય (તૃતીય ભંગ), અને ઉભય અશુદ્ધ હોય (ચતુર્થ ભંગ). આ પ્રકારની ચતુર્ભગીમાં ત્રીજા, ચોથા ભંગમાંને રૂપીયે લૌકિક વ્યવહાર રૂપ ફળ સં૫દક બનતો નથી. પરંતુ બન્નેના સમાગમાં પ્રથમ ભંગવતી રૂપીયે (ઉપલક્ષણથી કયારેક દ્વિતીય ભંગવત રૂપીયે પણ) સંપૂર્ણ ફળ પ્રયોજક થાય છે.
પ્રસ્તુતમાં શુદ્ધ રૂસ્થાનીય પ્રત્યેકબુદ્ધ આત્માઓ છે અને ટૂંક સ્થાનમાં હિંગધારી શ્રમણે છે. દ્રવ્ય અને ભાવ એટલે કે બાહ્ય ક્રિયા અને આંતરિક શુભ પરિણામ ઉભયના સમાગથી સાધક યતિ સંપૂર્ણ મોક્ષફળ પ્રાપ્ત કરે છે.” * ‘તારિાઃ પક્ષના1 રૂતિ થનારા કનાનો કો: ૨૨૩ યોngણી | માથાને “જ્ઞાન” હું
ज्ञानसारप्रशस्तौ।