________________
ઉપદેશરહસ્ય ગાથા-૩૫
૯. ગણ અને ૧૦. સંઘ. આ દશેનું અન્ન પાન વગેરે દાનના ભેદથી અનેક પ્રકારનું વૈયાવચ્ચ અનિશ્ચિતપણે કરવામાં તે જ અધિકારી છે જે અત્યંત બાલ વગેરેનાં આવશ્યક કૃત્યનું સંપાદન કરવા દ્વારા નિર્જરાન અથી છે, એવું વિશેષણ વાપરવામાં આવ્યું છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ચેઈડે ય” આ પદમાં રહેલી સપ્તમી વિભક્તિના પ્રગથી ચૈત્ય વગેરેને જે અર્થ એટલે કે પ્રજન (આવશ્યક કૃત્ય) તેનું સંપાદન કરવામાં કર્મક્ષયની કામનાવાળો હોય” આ જાતની વ્યાખ્યા કરવાથી ઉપરોક્ત વિશેષણ યથાર્થ છે એ જણાઈ આવે છે. વળી અવસર ઉચિત કઈ એક તપ કે સંયમયગમાં શુદ્ધ મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ કરવા દ્વારા રૌત્યાદિ કૃત્યનું સંપાદન થાય છે. નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામીએ પણ કહ્યું છે કે
તપ અને સંયમ યોગની અંદર જે ઉદ્યમ કરે છે તે મૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત આ બધાની આરાધનાને સંપાદક છે.”
આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે રૌત્યાદિ વિશિષ્ટ કૃત્યને પ્રાયઃ તપ અને સંયમમાં પરસ્પર સમાવેશ થઈ જતો હોવાથી અવસરચિત કઈપણ શુદ્ધ ગના પાલનમાં રૌત્યાદિ કૃત્યનું સંપાદન પ્રાપ્ત થઈ જાય છે. વળી આચાર્ય વગેરે દસના વૈયાવચ્ચના અધિકારીનું જે વિશેષણ છે તેમાં ચૈત્ય કૃત્યના સંપાદન દ્વારા નિર્જરા થતા પણ અંગરૂપ હોવાથી જ્યાં સુધી એનું સંપાદન અને અનુદન ઉચિત માનવામાં ન આવે ત્યાંસુધી આચાર્યાદિ દસની વૈયાવચ્ચને અધિકાર પ્રાપ્ત ન થાય, માટે તે અવશ્ય સંપાદ્ય અને અનુમેદ્ય છે તે નિઃસંશય સિદ્ધ થાય છે. ૩૪
नन्वनुमोद्यत्वेऽस्य साक्षात्कर्तव्यत्वमपि न कथमित्याशङ्कायामाहશંકા–જે દ્રવ્યસ્તવ સાધુઓને અનુમેઘ હોય તે પછી સાક્ષાત્ કેમ કરવામાં આવતું નથી ? એને જવાબ આ પ્રમાણે છે–
सक्खाउ संजयाण भावपहाणत्तओ ण सो जुत्तो । भावो अ तयणुमोअणमेत्तो तं चेव जुत्तयरं ॥३५॥
શ્લેકાથ-સંયત ભાવપ્રધાન હોવાથી તેઓને સાક્ષાત દ્રવ્યસ્તવ કર યુક્ત નથી. દ્રવ્યસ્તવનું અનુદન ભાવ સ્વરૂપ છે માટે તે અત્યંત ઉચિત જ છે. ૩પ
साक्षात्तु स्वयंकरणतः पुनः संयतानां सर्वविरतानाम् , नासौ द्रव्यस्तवः युक्तः, कुत इत्याहभावप्रधानत्वात् द्रव्यस्तवफलीभूतकांतशुद्धपरिणामपरप्रवृत्तिकत्वात् , स्नानाद्यधिकारित्वाभावेन तदनुपपत्तेः 'कार्यार्थ तदप्याश्रीयतां को दोष' इति चेत् ? न, तदुपपत्तौ स्वरूपतः सावद्यस्याश्रयितुमयुक्तत्वात् , न खलु भुजाभ्यां नदी तरीतुं समर्थास्तदुत्तरणार्थ कंटकादियुक्त काष्ठमाद्रियते, न चौषधं विनैवाचिरेण रोगोपशमयोग्यतावंतो दीर्घकालभाविरोगोपशमहेतुभूते कटुकौषधपानक्षारशिरावेधादावाहता भवन्ति, द्रव्यस्तवतो हि पुण्यानुबंधिपुण्योपलंभात् सुदेवत्वसुमानुषत्वादिलाभक्रमेणैव વર્મક્ષય, માવતવાળુ બહતિ | તતિમા€– [વંવા–દા ૨૨-૨૨-૨૩-૨૪]