________________
ઉપદેશ ૧૦-મુનિઓ દ્રવ્યસ્તવની અનુમોદના કરે.
योऽर्थः प्रयोजनं स तथा, तत्र च निर्जरार्थी कर्मक्षयकाम इति व्याख्यानाद्-भवति च ઢિરટ્ઠદ્રાચાપારે વૈચારિત્ર્યસંપત્તિ, ચતુ નિશિતા-[ગાવ. નિ. ૨૨૦૨]
७१"चेइयकुलगणसंघे आयरिआणं च पश्यणसुएसु । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमं तेणं" ।। इति ।
अत्र च विशिष्टस्य प्रायो मिथोऽन्तर्भावात् , यच्चाधिकारीविशेषणंघटकम् , तन्नियमादनुमोद्य मेव संपाद्यमेव चेति सर्वमवदातम् ।।३४॥
તાત્પર્યાર્થ–પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગસૂત્રમાં અદત્તાદાન વિરમણ વ્રતને અધિકારમાં ચત્યની વૈયાવચ્ચ સૂચવેલી છે તે આ પ્રમાણે-કેવા જીવે આ (અદત્તાદાન વિરમણ) વ્રતને આરાધે છે ? (ઉત્તર-) જેઓ ઉપધિ, ભજન (અને) પાનકનો સંગ્રહ તથા દાન કરવાની વિધિના જાણકાર છે તેમ જ અત્યંત બાલ, દુર્બલ, વૃદ્ધ, ક્ષપક (=મોટી મેટી તપશ્ચર્યા કરનાર), પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, શિક્ષ (= અભિનવ દીક્ષિત), સાધમિક, તપસ્વી, કુલ, ગણ, સંઘ અને ચિત્યનું કાર્ય સિદ્ધ કરવા માટે જે નિર્જરાન અથી અનિશ્રિતપણે (= આકાંક્ષા રહિતપણે) અનેકરીતે દશપ્રકારની વૈયાવચ્ચ કરે છે. (તે ત્રીજા વ્રતને આરાધી શકે છે).”
વિનયના બાવન ભેદ-પ્રભેદ]. શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિનયસમાધિ નામના અધ્યયનમાં ઔપચારિક વિનય દર્શાવ્યો છે. તે અધ્યયનમાં ચાર પ્રકારને વિનય કહ્યો છે. ૧ જ્ઞાનવિનય, ૨. દર્શનવિનય, ૩. ચારિત્રવિનય અને ૪. ઔપચારિક વિનય. લેકવ્યવહાર અથવા પૂજાના પ્રજનથી કરવામાં આવતા ભક્તિરૂપ વિનય ઔપચારિક વિનય કહેવાય. નિયુક્તિના ગાથા ચુંગલમાં આ વિનયના બાવનભેદ દર્શાવ્યા છે. તેની ગણના આ પ્રમાણે–૧. તીર્થકર, ૨. સિદ્ધ, ૩. કુલ, ૪. ગણુ, ૫. સંઘ, ૬. ક્રિયા, ૭. ધર્મ, ૮. જ્ઞાન, ૯. જ્ઞાની, ૧૦. આચાર્ય, ૧૧. સ્થવિર, ૧૨. ઉપાધ્યાય અને ૧૩. ગણી. આ તેરે તેર પદની ૧. આશાતના ત્યાગ, ૨. ભક્તિ , ૩. બહુમાન અને ૪. પ્રશંસા. તીર્થકરાદિ તેરે પદને ઉપરોક્ત ચાર પદ સાથે ગુણવાથી બાવન ભેદ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુતમાં આ વિનય તીર્થકરના વિષયમાં પણ લેવાનો છે, કે જે અવશ્ય દ્રવ્યસ્તવ રૂપ જ હોઈ શકે, કારણ કે પરમાર્થ દષ્ટિએ ચત્યની વૈયાવચ્ચ કે તીર્થકર ઔપચારિક વિનય (તેમની ગેરહાજરીમાં તો ખાસ) દ્રવ્યસ્તવ રૂપ જ છે. તેથી જ સાધુઓની દ્રવ્યસ્તવમાં અનુમતિ ઉચિત છે કારણ કે દ્રવ્યસ્તવમાં અનુમતિ એ જ વાસ્તવમાં ચૌલ્ય આદિવયાવચ્ચના સંપાદન રૂપ છે.
[પૈયાવચ્ચ સંપાદનનો અધિકારી ] આ જ કારણે “આયરિચ ઈત્યાદિ ગાથામાં સૂચિત દિશા અનુસાર ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. વિર, ૪. તપસ્વી, પ. બીમાર, ૬. અભિનવ દીક્ષિત, ૭. સાધર્મિક, ૮. કુલ, ७१ चैत्यकुलगणसघे आचार्याणां च प्रवचनश्रुतेषु । सर्वेधपि तेन कृतं तपःसंयमोद्यमवता ।।