________________
ઉપદેશ ૧૦—મુનિએ દ્રવ્યસ્તવની અનુમેાદના કરે.
૮૧
૭૨.
૭૩
७४
२" असुह तरंडुत्तरण पाओदव्वत्थ ओऽसमत्तोय । नदिमाइसु परो पुण समत्थ बाहुत्तरण कप्पो ॥ कडुगोसह दिजोगा मंथररोगसमसणिहो वावि । पढमो विणोसहेणं तक्खयतुल्लो अ बितिओत्थ ॥ 'पढमाउ कुसल बंधो तस्स विवागेण सुगइमादीआ । तत्तो परंपराए बितिओ विदु होइ कालेणं ॥ ७५ चरण पडिवत्तिरूवो थोअन्वोचियपवित्तिगुरुओ उ । संपुष्णाणाकरणं कयकिच्चे हंदि उचियं तु ॥ " [ સાક્ષાત્ દ્રવ્યસ્તવ સાધુઓને અનુચિત ]
તાત્પર્યા -સર્વવિરતિવાળા સાધુઓને જાતે દ્રવ્યસ્તવ કરવા ઉચિત નથી. કારણ કે સવેરિત એટલે કે ચરિત્ર - ભાવપ્રધાન ધર્મરૂપ છે. અર્થાત્ દ્રવ્યસ્તવથી સપાદ્ય એકાંત શુદ્ધ પરિણામથી આતપ્રેાત પ્રવૃત્તિમય છે. જો પોતે દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરવા બેસે તે તેને સ્નાન પણ કરવું પડે અને સ્નાન કરવાના અધિકાર ચારિત્રીને નથી, એટલે તેને સાક્ષાત દ્રવ્યસ્તવ કર્તવ્યરૂપે પ્રાપ્ત થતા નથી.
પ્રશ્નઃ—જ્યારે દ્રવ્યસ્તવ અનુમાદ્ય જ છે તેા દ્રવ્યસ્તવ કરવા માટે સ્નાન પણ કરવામાં આવે તે શુ દોષ ?
ઉત્તર-દ્રવ્યસ્તવ કરવા માટે સ્વરૂપથી સાવદ્ય એવા સ્નાનને આશ્રય કરવા ચારિત્રી માટે યુક્ત નથી કારણ કે તેને ત્રિવિધ ત્રિવિષે કાઇપણ જીવની હિ'સા નહિ કરવાની પ્રતિજ્ઞા છે. જો સ્નાન કરવામાં આવે તે આ પ્રતિજ્ઞા ખંડિત થાય અને પ્રતિજ્ઞા ખડિત થવાથી ચારિત્ર રૂપ ભાવ ખડિત થાય. દા. ત. ખાડુથી નદી તરવાની શક્તિવાળા પરાક્રમીઆ નદી તરવા માટે કાંટાવાળા કાષ્ટની મદદ સ્વીકારતા નથી. જે ઔષધ વિના જ શીઘ્ર રોગ શાંતિની ચાગ્યતાવાળા છે તે કડવાં ઔષધનું પાન, ક્ષાર કે શિરાવેધ (એપરેશન) ઇત્યાદિ ઉપચારમાં પ્રવૃત્ત થતાં નથી કારણ કે આ ઉપચારા લાંબા કાળે રોગ શાંતિના હેતુભૂત છે.
[ભાવસ્તવ સાક્ષાત્ કર્મક્ષય સ`પાદક છે ]
વળી બીજી ધ્યાન દેવા ચેાગ્ય હકીકત એ છે કે દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત થાય અને તેનાથી સારી દેવગતિ મળે, ત્યારપછી પ્રશસ્ત માનવ ભવ વગેરે ધર્મસામગ્રી પ્રાપ્ત થાય અને તેના દ્વારા ધર્મઆરાધનાથી કર્મ ક્ષય થાય. આમ દ્રવ્યસ્તવથી પર પરાએ કર્મક્ષય થાય છે જ્યારે ભાવસ્તવથી સાક્ષાત્ કર્મક્ષય થાય છે.
પંચાશક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
દ્રવ્યસ્તવ એ નદી પાર કરવા માટે અસુખકર એટલે કે દુઃખાત્પાદક કટકાથિી બ્યાપ્ત તણ્ડ અર્થાત્ કાષ્ટખડ જેવા છે અને તાત્કાલિક સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં સમર્થ પણ નથી. જ્યારે ભાવસ્તવ બાહ્ય દ્રવ્ય નિરપેક્ષ આત્મપરિણામ સ્વરૂપ હાવાથી, બે હાથના ખળે જ નદી પાર કરવા તુલ્ય છે અને તાત્કાલિક સિદ્ધિ પ્રાપક પણ છે ર૧ા
७२ अखतर डोत्तरणप्रायो द्रव्यस्तवोऽसमस्तश्च । नद्यादिषु परः पुनः समर्थो बाहुत्तरणकलः ||
कटुकौषधादियोगान्मंथर रोगशमसन्निभो व्याधिः । प्रथमो विनौषधेन तत्क्षयतुल्यश्च द्वितीयोऽत्र ॥
७३
७४
૭'ર
प्रथमतः कुशलवन्वः तस्य विमान सुत्यादयः । ततः परमस्या द्वितीयोऽपि खलु भवति कालेन ॥ चरणप्रतिपत्तिः सोयोचितप्रवृत्तिशुल्कस्नु । सम्पूर्णाज्ञाकणं कृतकृत्ये हन्दि उचितं तु ॥
૧૧