________________
૭૬
ઉપદેશરહસ્ય ગાથા-૩૩ महानिशीथादेरप्रामाण्ये च गतमाचारादिप्रामाण्येनापि, विरोधस्य सर्वत्रोक्तयितुं समाधातुं वा शक्यत्वात् । यदि च नैवमिप्यते तदाऽऽह, 'अन्यथा पुनर्निपतेदयमर्थदण्डेन' । तथा च सूत्रकृतांगे [છુ. ૨ ક. ૨] રિયાસ્થાનાથને સૂત્ર ૨૭]–“પઢને હૃદમાવાને બટ્ટાઢંદત્તિત્તિ आहिज्जइ से जहा णामए केइ पुरिसे आयहेउ वा, णाइहेउवा, अगारहेउवा, परिवारहेउ वा, मित्तहेउं वा, नागहे वा, भूयहेउवा, जक्खहेउ वा तं दंड तसथावरेहिं पाणेहिं सयमेव णिसिरइ” ॥ इत्याद्यर्थदण्डप्रदिपादनाधिकारे जिनप्रतिमाया अपि नागादितुल्यतया ग्रहप्रसङ्गः, न चोपलक्षणात्तद्ग्रहोऽस्त्येवेति वाच्यम् , असदृशस्योपलक्षयितुमशक्यत्वात् , अत एवान्यत्र चत्याद्यर्थमाश्रवाभिधानस्थले चैत्यादिपदेनान्यप्रतिमादिकमेवोत्प्रेक्षयन्ति चक्षुप्मन्त इति માવ: ||રૂ રૂા
એ ગાથાઓમાં દ્રવ્ય-સ્તવ કરતાં ચારિત્રના ઉત્કર્ષનું પ્રતિપાદન થયું છે તેમાં ગર્ભિત રીતે દ્રવ્યસ્તવ દ્વારા તે પછીના ભાવમાં અશ્રુત દેવલેકની પ્રાપ્તિ રૂપ ફળ દર્શાવાયું છે તેમ જ દ્રવ્યસ્તવ દાનાદિ સમકક્ષ છે તથા વિરતાવિરતધર્મના પ્રાણ રૂપ છે એમ ગર્ભિત રીતે સૂચવાયું છે. અસગ્રહ છોડીને પૂર્વપક્ષીએ એકાંતમાં બેસીને પૂર્વોક્ત રીતે વિચારવું જરૂરી છે. જે મહાનિશીથ સૂત્રને પ્રમાણભૂત માનવામાં ન આવે તે “આચાર આદિ સૂત્રને પણ પ્રમાણ માનવાને કાંઈ અર્થ નથી. કારણકે વિરોધની શંકા, કુશંકા અને તેનું સમાધાન જેમ આચારાંગ આદિ સૂત્રમાં શકય છે તેમ સર્વત્ર મહાનિશીથ આદિમાં પણ શકય છે.
[દ્રવ્યસ્તવ એ અર્થદંડ રૂપ નથી.] જે દ્રવ્યરતવને પૂર્વોક્ત રીતે માન્ય ન રખાય તો મૂળ લેકના ઉત્તરાર્ધમાં કહ્યા મુજબ તેને સમાવેશ અર્થદંડમાં કરે પડે પણ તે કર્યો નથી. સૂત્રકૃતાંગ નામના બીજા અંગ સૂત્રમાં ફિયાસ્થાન અધ્યયનમાં અર્થદંડની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે
“પ્રથમ દંડસમાદાન અર્થદંડ નિમિત્તે કહ્યું છે. દા. ત. કોઈ પુરુષ પોતાને માટે, ગૃહ માટે, પરિવાર માટે, મિત્ર માટે, નાગ માટે, ભૂત માટે, યક્ષ માટે, તે દંડને જાતે જ ત્રસ સ્થાવર જીવે ઉપર નાંખે છે. (એટલે કે ત્રસાદિ જેની હિંસા કરે છે.'
આ સૂત્રમાં અર્થદંડના પ્રતિપાદનના અધિકારમાં જે દ્રવ્યસ્તવ અર્થદંડ સ્વરૂપ હેત તે નાગ, ભૂત કે યક્ષ હેતુક દંડની સમાનતા થઈ જવાથી જિન પ્રતિમાનું પણ આ સૂત્રમાં ગ્રહણ કર્યું હોત. પણ તે કરવામાં આવ્યું નથી એ જ દર્શાવે છે કે દ્રવ્યસ્તવ ઉપાદેય છે.
પૂર્વપક્ષી- ઉપલક્ષણથી જિન પ્રતિમાનું પણ ગ્રહણ અત્રે કરવાનું જ છે. આશય એ છે કે જેમ “કાગડાથી દહીંનું રક્ષણ કરજે. આવા નિર્દેશમાં ‘કાગડા” શબ્દથી માત્ર કાગડાનું જ ગ્રહણ નહિ પરંતુ દહીં'વિનાશક બીલાડી વગેરે જે જે હોય તે તે બધાનું ગ્રહણ અભિપ્રેત છે તે જ રીતે સૂત્રમાં નાગાદિથી જિનપ્રતિમા પણ ગ્રહણ કરવામાં વાંધો નથી. ६७ प्रथम दण्डसमादानं अर्थदण्डप्रत्यय इत्याख्यायते, तद्यथा नाम कश्चित्पुरुष आत्महेतुं वा ज्ञातिहेतु वा
आगारहेतु वा परिवारहेतु वा मित्रहेतु वा नागहेतु वा भूतहेतु वा यक्षहेतु वा तं दण्डं त्रसस्थावरैः प्राणिभिः (=त्रसस्थावरेषु प्राणिषु) स्वयमेव निसृजति ।।