________________
ઉપદેશ ૯ – દ્રવ્યસ્તવ આદરણીય છે. द्रव्यस्तवस्य सदनुमतत्वमेव तन्त्रगर्भयुक्त्योपपादयन्नाहદ્રવ્યસ્તવ સત્ પુરુષને અનુમત છે એની સિદ્ધિમાં શાસ્ત્રગર્ભિત યુક્તિ આ પ્રમાણે છેएयं च णेयमेवं विसए अणिसेहओ जिणिंदस्स ।
चेइअपूअणवत्तियकाउस्सगा य साहूणं ॥२९॥ કલેકાર્થ –આ દ્રવ્યસ્તવમાં સત્ પુરુષની સંમતિ બરાબર છે કારણ કે, તેના વિષયરૂપ દ્રવ્યસ્તવનું જિનેન્દ્રોએ નિવારણ કર્યું નથી અને સાધુઓને પણ ચૌત્યની પૂજાથી સંપાદ્ય લાભ મેળવવા માટે કાર્યોત્સર્ગ કરવાનું કહ્યું છે. મારા
___एतच्च-द्रव्यस्तवस्य सदनुमतत्वम् , एवं इत्थमेव ज्ञेयं नान्यथा, कुत इत्याह-विषये= बल्युपहारादौ जिनप्रासादादौ च विधेये राज-राजामात्यभरतादौ योग्यप्रज्ञाप्ये जिनेन्द्रस्य तीर्थकृतः, अनिषेधाद्=अनिवारणात् । इत्थं चात्राय प्रयोगो द्रष्टव्यः-'द्रव्यस्तवो भगवदनुमतिविषयः, योग्यप्रज्ञाप्ये भगवदनिवारितत्वात्, यन्नैव तन्नैवम् , यथा कामादयः' । जमालिविहारादावनेकशः पृष्टस्यापि भगवतस्तूष्णीम्भावेन व्यभिचारपरिहारार्थ 'योग्यप्रज्ञाप्ये' इति विशेषणम् , यदि च भगवानेनं नान्वमोदयिष्यत्तदा निराकरिष्यत् , अन्यथा योग्ये निषेध्यमनिषेध्योपदेशान्तरदाने तदनुमतिप्रसङ्गात्, इत्थमेव सर्वविरतिमनुद्दिश्य प्रथमत एव देशविरतिपथोपदेशे क्रमभङ्गव्यवस्थितेः इति विपक्षबाधकस्तर्कः । तदिदमाह-[६ पंचाशके ३१ । पंचवस्तु १२१३]
५४ ओसरणे बलिमादी ण चेह जं भगवया वि पडिसिद्धं ।
ता एस अणुण्णाओ उचिआणं गम्मती तेण ॥ तथा[६ पंचाशके ३५-३६] [पंचवस्तु-१२१७-१८]
५५जिणभवणकारणादि वि भरहाईण ण निवारिअ तेणं ।
जह तेसिं चिय कामा सल्लविसादीहिं णाएहिं ॥ पतात पि अणुमयं चिय अप्पडिसेहाउ तंतजुत्तीए । इय सेसाण वि एत्थं अणुमोअणमाइ ण विरुद्धं ॥
સિમવસરણમાં બલિઉપહારને અનિષેધ તાત્પયાથ આ દ્રવ્યસ્તવ સતપુરુષને અનુમત છે એમ જે પૂર્વે કહ્યું છે તેમાં મીનમેખ ફેર નથી તેનું કારણ આ પ્રમાણે છે-તીર્થકર ભગવાને લાયક અને સુખબેધ્ય રાજા કે મંત્રી દ્વારા સમવસરણમાં કરવામાં આવતા બલિના ઉપહાર વગેરેને ક્યારેય નિષેધ કર્યો નથી. તેમજ ભરત ચક્રવતી વગેરેએ બનાવેલા જિન મંદિરના નિર્માણનો પણ નિષેધ કર્યો ५४ अवसरणे बल्यादि न चेह यद्भगवतापि प्रतिषिद्धम् । तस्मादेषोऽनुज्ञात उचितानां गम्यते तेन ॥ ५५ जिनभवनकारणाद्यपि भरतादीनां न निवारित तेन । यथा तेषामेव कामाः शल्यविषादिभिः ॥ ५६ तस्मात् तदप्यनुमत चा अप्रतिषेधात्तन्त्रयुक्त्या । इति शेषाणामपि अत्र अनुमोदनादि न विरुद्धम् ॥