________________
ઉપદેશ–૮ દ્રવ્યાજ્ઞાનું મહત્ત્વ અપરંપાર છે.
तथाप्यत्र मुख्यत्वादव्यभिचारित्वाच्च भावाज्ञाबहुमान एव गृहीतः । अत एवोपदेशपदेऽपि, बीजाधानार्थिनामतिशयेनात्रैव प्रयत्नः कर्तव्यतयोपदिष्टः । तदुक्तम्- [उपदेशपदे] पता एअम्मि पयत्तो ओहेणं वीयरागवयणम्मि । बहुमाणो कायव्वा धीरेहि, कयं पसंगेणं ॥२३४॥
अत्र 'ओघेन=सामान्येन वीतरागवचने-वीतरागप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्छुद्धसामाचारे, बहुमानो=भावप्रतिबन्धः क्षयोपशमवैचिच्यान्मृदुमध्याधिमात्रः कर्तव्यः' इति विवृतम् ।
[બહુમાનનું પ્રાધાન્ય) યદ્યપિ ઉપરોક્ત બધા ધર્મબીજ છે તે પણ પ્રસ્તુત શ્લોકમાં ભાવાજ્ઞાબહુમાનને જ ધર્મબીજ દર્શાવવામાં આવ્યું છે કારણ કે તે મુખ્ય છે અને અવશ્ય સ્વકાર્યસાધક છે. આ હેતુથી ઉપદેશપદમાં પણ બીજાધાનને અર્થીઓને બહુમાનમાં જ અતિશય પ્રયત્ન કરવાનું ફરમાવ્યું છે. કહ્યું છે કે- તેથી (બીજાધાનનું ઘણું મહત્ત્વ હોવાથી) તેમાં જ ધીર પુરુષોએ પ્રયત્ન કરવા યંગ્ય છે. ધીર પુરુષોએ સામાન્યતઃ વીતરાગને વચનમાં જ બહુમાન રૂપ પ્રયત્ન કરે. જોઈએ. પ્રાસંગિક વાત પૂર્ણ થઈ. આ શ્લોકની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે-“સામાન્યતઃ વીતરાગના વચનમાં એટલે કે વીતરાગ કથિત સમગ્ર અપુનબંધકની ક્રિયાથી માંડીને અગી કેવલી સુધીના તે તે શુદ્ધ અને સમ્યગ્ર આચારમાં બહુમાન એટલે
ત્ર ક્ષપશમથી અ૫, મધ્ય, કે અધિક માત્રા યુક્ત ભાવનું અનુસંધાન કરવું જોઈએ.”
भावाज्ञाया एव बहुमानस्य बीजाधानत्वे तद्योग्यद्रव्याज्ञाया अपि बहुमानस्य व्यवच्छेदप्रसङ्गभयादाह-तत्कारणेऽपि=भावाज्ञाकारणेऽपि, अर्थात् इष्टोपायत् वात् बहुमानो बीजाधानं भवतीति योगः । यद्-यस्मात् , द्रव्यस्तवाऽपि पुष्पादिना भगवत्पूजादिलक्षणो गृहिणामाचारोડપ, સત્તાંત્રતીર્થદાઢીનામનુમતોડનુમોનાવાયઃ | તમિાહ–[૬ પંવારા રૂરૂ–રૂ૪] ५२जो चेव भावलेसो सो चेव य भगवओ बहुमओ उ । ण तओ विणेयरेणं ति अस्थओ सो वि एमेव ॥
५३कज्जं इच्छंतेण अणंतरं कारणं पि इ8 तु ।
जह आहारजतित्ति इच्छंतेणेह आहारोत्ति [ पंचवस्तु १२१५-१६ ] ॥२८॥ શંકા :–ભાવેજ્ઞાનું જ બહુમાન બીજાધાન સ્વરૂપ હોય તે ભાવેત્પાદક દ્રવ્યાજ્ઞાના બહુમાનને ઉછેદ થશે. આ શંકાના સમાધાન માટે મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કેભાવાત્તામાં જ બહુમાન સૂચક કથનનો એંદપર્યાર્થી વિચારતા દ્રવ્યાજ્ઞા એ ભાવાજ્ઞા રૂપ ઈષ્ટને ઉપાય હોવાથી તેનું બહુમાન પણ બીજાધાન સ્વરૂપ છે, એ ફલિત થાય છે.
પંચવસ્તુ શાસ્ત્રમાં કહ્યું છે કે–(પૂર્વપક્ષ) દ્રવ્યસ્તવમાં રહેલ આંશિક ભાવ જ ભગવાનને સંમત છે. (નહિ કે દ્રવ્યસ્તવ). સિદ્ધાન્તપક્ષ-આંશિક ભાવ પણ દ્રવ્યસ્તવ વિના અસિદ્ધ હેવાથી દ્રવ્યસ્તવ પણ ભગવાન સંમત છે. કાર્યાથીને કારણ પણ ઈષ્ટ જ હોય છે. દા. ત. ભે જનજન્યતૃપ્તિના અથીને ભજન ५१ तस्मात् एतस्मिन् प्रयत्नः ओघेन वीतरागवचने । बहुमानः कर्तव्यो धीरैः कृतं प्रसंगेन ॥ ५२ यश्चैव भावलेशः स एव च भगवतो बहुमतस्तु । न ततो विनेतरेणेत्यतः सोऽप्येवमेव ।। ५३ कार्यमिच्छता अनन्तर कारणमपि इष्ट तु । यथाहारजतृप्तिमिच्छतेह आहार इति ॥