________________
ઉપદેશરહસ્ય ગાથા–૨૮
[ભાવાજ્ઞાનું બહુમાન તે બીજાધાન]
તાત્પર્યા :–દ્રવ્યાના જે ખીજાધાન દ્વારા ભાવાત્તાનું કારણ અને છે તે ખીજાધાન પ્રસ્તુત પ્રકરણમાં ભાવાજ્ઞા પ્રત્યેના બહુમાનસ્વરૂપ અભિમત છે. ઉપાદેયપણાની બુદ્ધિ રૂપ જે શ્રદ્ધા, તે શ્રદ્ધાથી ઉત્પન્ન થતા અનુમોદના નામના હર્ષ, તે બહુમાન છે. જેમ ડાંગર, મગ વગેરેના બીજનું વાવેતર ન કર્યું હોય તેા વૃષ્ટિ ગમે તેટલી સારી થાય તે પણ ખેતરમાં ધાન્યાત્પત્તિ થતી નથી, તેમ ભાવજ્ઞાના બહુમાન વિના બીજા હજારો હેતુ વિદ્યમાન હોવા છતાં પણ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ ધર્મની ઉત્પત્તિ થતી નથી.
કર્
ઉપદેશપદ શાસ્ત્રમાં પણ આ પ્રમાણેજ કહ્યું છે–બીજ વાવ્યા વિના વૃષ્ટિ સારી થવા છતાં પણ જેમ ધાન્યાત્પત્તિ થતી નથી તેમ ધર્મબીજના વિરહમાં સુષમકાળમાં પણ ધર્મરૂપ ધાન્યની ઉત્પત્તિ થતી નથી’.
‘સુષમા’–એક પ્રકારના કાળવિભાગ છે, જે કાવિભાગમાં તીર્થંકરોનાં જન્મ વગેરે કલ્યાણકાના મહાત્સવા ઉજવાય છે તે કાળને સુષમા કહેવાય છે. (‘સુંદર સમા એટલે કે વર્ષ આટલેાજ અર્થે અહી વિવક્ષિત છે એટલે પારિભાષિક બીજા આરાના કાળ સમજવો નહી) यद्यपि शास्त्रान्तरेऽन्यान्यपि धर्मबीजानि पठितानि तथाहि - [ योगदृष्टि ० ]
"जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं धर्मबीजमनुत्तमम् ॥२२॥ उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं चैतदीदृशम् ॥२५॥ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छ्रुद्धाशयविशेषतः ।।२६।। भवद्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७॥ * रचना पूजना दानं श्रवणं वचनाद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चितना भावनेति च ॥२८॥ दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्य सेवनं चैवं सर्वत्रैवा विशेषतः || ३२ ||" इत्यादि । [૧૩ ચોગમીજ ના સંચય]
ચાગષ્ટિસમુચ્ચયમાં બીજા પણ ધખીજો કહ્યાં છે, તે આ પ્રમાણે—
૧-જિનેશ્વર દેવના વિષયમાં કુશળ ચિત્ત (વાચિક) નમસ્કાર, અને, કાચિક પ્રણામ વગેરે શુદ્ધ કક્ષાનું શ્રેષ્ઠ બીજ છે. ઉપાદેયપણાની બુદ્ધિથી અત્યંત ગર્ભિત હાય, આહાર આદિની સંજ્ઞા (=ઝંખના)ને રોકનાર હોય અને ફળાકાંક્ષાથી શૂન્ય હોય તે ધ બીજ શુદ્ધ કક્ષાનુ કહેવાય. ર-ભાવયેાગી આચાર્ય વગેરેમાં પણ વિશુદ્ધ પ્રકારનું કુશળ ચિત્ત વગેરે તથા વિશિષ્ટ પ્રકારના શુદ્ધ આશય ગર્ભિત અને વિધિયુક્ત વૈયાવચ્ચ (=સેવા)એ પણ ધર્મબીજ છે, ઉસ'સાર પ્રત્યે સહજ અરુચિ, દ્રવ્ય અભિગ્રહાનું પાલન, અને પવિધિપૂર્વક શાસ્ત્રોને લખાવવાં વગેરે કૃત્ય પણ ધર્મબીજ છે. ‘વગેરે’શબ્દથી શાસ્ત્ર રચાવવું, તેની પૂજા કરવી, શ્રમણાને તેનું દાન કરવું; તેઓની પાસે તેનું શ્રવણ કરવું, ૧૦અન્ય સમીપે તેનાં અર્થનું પ્રકાશન (પ્રજ્ઞાપન) કરવુ, ૧૧સ્વાધ્યાય કરવા, ૧રચિતન કરવું અને ૧૩ભાવના ભાવવી ઈત્યાદિ અભિપ્રેત છે. તેમજ દુઃખીએ પ્રત્યે અત્યંત દયા, ગુણવાનામાં અદ્વેષ, અને સામાન્યતઃ સર્વ કબ્યામાં ઔચિત્યનુ પાલન આ પણ ધખીજ છે. * ‘છેલના પૂત્રના' રૂતિ યો, દ. સમુયે