________________
ઉપદેશ ૮-દ્રવ્યાજ્ઞાનું મહત્ત્વ અપરંપાર છે. ' अथ भाव एव भावाभिवृद्धिहेतुः-सइ संजाओ भावो पायं भावंतरं तओ कुणइ ।। इति [पंचाशक ३-११] वचनात् । जीवविशेषोत्कृष्टभावेऽनुत्कृष्टभावसञ्चयस्य हेतुत्वावधारणात् , अत एवामृते देहगतमात्रे देहसौष्ठवारोग्यादिकमिवान्तर्गतशुभभावसद्भाव एव भक्तिवृद्धयादिकम् બરબ્યુનું, તરહૃ–[$વાશ રૂ–૧૨] ४८अमए देहगए जह अपरिणयम्मि वि सुभा उ भावत्ति । तह मोक्खहेउ अमए अण्णेहि विहंदि णिहिट्ठा ॥
द्रव्याज्ञोत्कर्षस्य तु न भावाज्ञोत्कर्षहेतुत्वम्, स्तोकाया अपि प्रणिधानशुद्धायास्तस्या भावोत्कर्षहेतुत्वात् , अत एव मासकल्पविहारादावत्यन्ताऽशक्तौ संस्तारपरावर्तादिनापि विशिष्टगुणરામાપ્રચવમુશિક્તિ | તાદુ – [૩પશદ્દે ] ४८संथारपरावत्त अभिग्गहं चेव चित्तरूवं तु । एत्तो उ कुसलबुद्धी विहारपडिमादिसु करेंति ॥२२३।।
___ तथा च कथमपुनर्बन्धकादौ द्रव्याज्ञाविशेषस्तदविशेषेऽपि भावविशेषात् फलविशेषाऽविरोधादित्याशङ्क्याह
[ભાવથી જ ભાવ પ્રસૂતિ–શંકા] શંકા–“દ્રવ્યાજ્ઞાને ભાવાજ્ઞાના ઉત્કર્ષમાં હેતુ માનવામાં આવે છે તે બરોબર નથી. કારણ કે ભાવજ ભાવની અભિવૃદ્ધિમાં હેતુ છે. પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે
એકવાર ઉત્પન્ન થયેલે ભાવ ઘણું કરીને વિશિષ્ટ પ્રશસ્ત ભાવને ઉત્પન્ન કરે છે.”
જીવ વિશેષને એટલે કે અપુનબંધક આદિ જેને ઉત્કૃષ્ટભાવની પ્રાપ્તિમાં સંચિત કરેલે અનુકુષ્ટ ભાવ હેતુરૂપે પ્રસિદ્ધ છે, અને તેથીજ બીજાઓએ પણ કહ્યું છે કે-જેમ અમૃતની ધારા દેહમાં જવા માત્રથી દેહની સુંદરતા-આરોગ્ય વગેરે ઉત્પન્ન થાય છે તે જ રીતે આત્મામાં શુભ ભાવની સત્તા હોય તે જ, ભક્તિભાવ વગેરેમાં વૃદ્ધિ થાય છે.
પંચાશક શાસ્ત્રમાં બીજાઓને આ મત જણાવતાં કહ્યું છે કે* જેમ અમૃત ધાતુઓ સાથે એકમેક ન થયું હોવા છતાં પણ દેહમાં પ્રવેશવા માત્રથી શરીરના શુભ પર્યાયને ઉત્પન્ન કરે છે તે જ રીતે મેક્ષના હેતુભૂત (અપુનબંધક અવસ્થા ઉચિત શુભ ભાવ રૂ૫) અમૃત પ્રાપ્ત થવાથી ભક્તિ વગેરે શુભ ભાવની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે પાતંજલ આદિ શાસ્ત્રકારોએ પણ કહ્યું છે.”
શંકાને નિષ્કર્ષ એ છે કે દ્રવ્યાજ્ઞાને ઉત્કર્ષ ભાવાજ્ઞા ઉત્કર્ષ માં હેતુભૂત નથી, કિંતુ પ્રણિધાનવિશુદ્ધ અ૯પ પણ ભાવાજ્ઞા એજ ભાવના ઉત્કર્ષમાં હેતુ છે. માટે જ સાધુને માસકલ્પ વિહાર કરવાની શક્તિ અત્યંત ક્ષીણ થઈ ગઈ હોય તો સ્થાનનું પરાવર્તન કરવા વગેરે દ્વારા પણ વિશિષ્ટ ગુણને લાભ અબાધિત રહે છે. ઉપદેશ પદ શાસ્ત્રમાં કહ્યું છે કે–એટલા માટેજ (અલ્પ પણ ઉચિત પ્રવૃત્તિ સંપૂર્ણ અનુષ્ઠાન સાધક હોવાના કારણે જ) નિપુણ બુદ્ધિ ४७ सकृत्सञ्जातो भावः प्रायो भावान्तर' ततः करोति ॥ ४८ अमृते देहगते यथाऽपरिणतेऽपि शुभास्तु भावा इति । तथा मोक्षहेतुरमृतेऽन्यैरपि हन्दि निर्दिष्टः ॥ ४९ सस्तारपरावर्त अभिग्रहं चैव चित्ररूप तु । इतस्तु कुशलबुद्धिः विहारप्रतिमादिषु कुर्वन्ति ॥