________________
[1]
ન્યિાયવિશારદ પદની ભીતરમાં એ જમાને વાદ-વિવાદને હતિ. એક વખત એક વિદ્વાન સંન્યાસીએ મેટા આડંબર સાથે કાશીમાં આવીને વિદ્વાનોને વાદ માટે પડકાર ફેંક. કાશીમાંથી જ્યારે વાદ કરવા કે જૈનેતર વિદ્વાન તૈયાર ન ન થયા, કાશીની ઈજજત લૂંટાવાની અણી ઉપર હતી ત્યારે શ્રી યશોવિજયજીએ એ પડકાર ઝીલી લીધે. વાદ પ્રારંભ થશે અને અંતે સ્યાદવાદને વિજય વાવટો ફરકાવવા સાથે યશોવિજયજીએ એ વાદકુશળ સંન્યાસીને હરાવીને વિકસભાને વિસ્મિત કરી દીધી. કાશીના વિદ્વાનેએ અને જનતાએ મળીને એમની વિયાત્રા કાઢી અને ભારે સન્માનપૂર્વક એમને ન્યાયવિશારદ'ની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રદાન કરી. કાશીને વિદ્વાનોએ જનમુનિનું સન્માન કર્યું હોય એવો આ પહેલે જ પ્રસંગ હતો.
કાશીમાં ત્રણ વર્ષ રહીને પછી તેઓ આગ્રા પધાર્યા. ત્યાં પણ એક સમર્થ વિદ્વાન હતા. તેમની પાસે ૪ વર્ષ રહીને યશવિજયજીએ વિવિધ શાસ્ત્રોનો અને દર્શનોને વધુ ઊંડો અભ્યાસ કર્યો. વધુને વધુ જ્ઞાન મેળવતા ગયા. આગ્રાથી વિહાર કરીને પછી ગુજરાતમાં પધાર્યા.
એમની ઉજજવલ યશોગાથા સર્વત્ર પ્રસરવા લાગી. અનેક વિદ્વાને, પંડિત, જિજ્ઞાસુઓ, વાદીઓ, ભોજકે અને યાચકે એમની પાસે આવવા લાગ્યા. એમના દર્શન કરી..એમને સત્સંગ કરી, ધન્યતા અનુભવી રહ્યા. અમદાવાદમાં યશોવિજયજીનું આગમન થયું અને નાગરી ધર્મશાળા યશોવિજયજી ના આગમનથી જાણે એક જીવંત તીર્થધામ સમી બની ગઈ. | ગુજરાતને મોગલ સુબ મહોબતખાન પણ યશવિજયેની પ્રશંસા સાંભળી એમના દર્શને ગયો. ખાનની પ્રાર્થનાથી યશોવિજયજીએ ૧૮ અદ્દભુત અવધાન પ્રયોગ કરી બતાવ્યા. સુબે ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત બને. જિનશાસનને પ્રભાવ પળે પળે ગૂંજતે થયો.
તે સમયે તપગચ્છાધિપતિ તરીકે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી હતા. સંઘે પૂજય આચાર્યશ્રીને વિનંતિ કરી કે “જ્ઞાનના સાગર અને મહાન પ્રભાવક એવા શ્રી યશોવિજયજીને ઉપાધ્યાય પદે સ્થાપિત કરો એમ સંધ ઈરછે છે.” આચાર્યશ્રીએ પણ તેમાં પિતાની સંમતિ આપી. શ્રી યશોવિજયજીએ જ્ઞાનમાનની સાથે સાથે વીસ-સ્થાનક તપની પણ આરાધના કરી. સંયમશુદ્ધિ અને આત્મવિકાસને વેગવંતા બનાવ્યા. વિ.સં. ૧૭૧૮માં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયપદથી અલંકૃત બન્યા. આચાર્યપદને તેઓએ સ્વયં ઈનકાર કર્યો હતો એવો પ્રોષ છે. - વર્ષોની અખંડ જ્ઞાનસાધના અને જીવનના વિવિધ અનુભવના પરિપાક રૂપ એક એકથી ચડીયાતા ગ્રંથરતનું સર્જન તેઓ કરતા ગયા. એ ગ્રંથ રત્નને પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળવા લાગે... અનેક મુમુક્ષઓને સ્પષ્ટ માર્ગદર્શન કરાવતે રહ્યો. અખંડ જ્ઞાને પાસના અને વિપુલ સાહિત્ય સર્જનને કારણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી લે માં “લઘુહરિભદ્ર' તરીકે પ્રસિદ્ધ બન્યા. જીવનના અંત સુધી એમનું એ લોકકલ્યાણનું અને સાહિત્ય સર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાયપદે રહીને તેઓએ જિનશાસનને જયવંતુ રાખ્યું. - વિ.સં. ૧૭૪૩નું ચાતુર્માસ તેઓએ ડાઈ (ગુજરાત)માં કર્યું અને ત્યાં જ અનશન કરીને સમાધિમત્યુને વર્યા. આજે પણ ડભોઈમાં શ્રીમદ્દ યશોવિજયજીની સ્વર્ગવાસ ભૂમિ પર સ્તુપ (સમાધિ મંદિર) વિદામાન છે અને કહેવાય છે કે એમને સ્વર્ગવાસ દિવસ આવે ત્યારે ઘણીવાર ત્યાં વાતાવરણમાંથી અદશ્ય રીતે ન્યાયને વનિ પ્રકટ થતા સાભળવામાં આવતા હતા. * જિનેતરશાસ્ત્રોની વાતને જૈનદર્શનમાં યથાસ્થાન યાચિતપણે અવતાર કરતાં ન આવડે તે મુનિને પણ વૈરાગ્ય હજુ અપરિપકવ છે–જ્ઞાનગર્ભિત નથી.” આ હકીકતને તેઓએ અધ્યાત્મસારમાં