________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
૮૭ જૂઠા, ઝાલર ટી, લવાસાંભળવાવાળા જૂઠા, કથાયે જૂઠી, કલિયુગના માનવીઓ આવી જૂઠી વસ્તુઓને માને છે. સત્ય તો એ છે કે સજીવ નિજીવ બનેમાં, જલમાં કે થલમાં સર્વના અંતરમાં એક જ ઈશ્વરનું તેજ પથરાયેલું છે. હે દાદુ! જે સર્વના આત્માઓમાં બિરાજે છે તે જ આપણે રામ છે, તે જ નિરંતર એક છે ને રહેશે.”
સાચો ધર્મ શું છે તેનું વર્ણન કરતાં દાદુ સાહેબ કહે છે :
सोी साध सिरोमणी गोविन्द गुन गावे; राम भजे विषया तजे आपा न जनावे, मिथ्या मुख वोले नहीं, पर निन्द्या नाही; अपनुन छाड़े गुन गहे, मन हरिपद माहीं. निरवैरी सब आत्मा पर आतम जान ; मुखदाजी समिता गहै आपा नहिं आनै. आपा पर अन्तर नहीं निर्मल निज सारा; सतवादी साना कहे लैलीन बिचारा. निरल भज न्यारा रहे काहू लिपत न होभि; दादू तब संसारमें औसा जन कोअि.
એ જ ભક્ત ખરી છે કે જે એક ઈશ્વરના ગુણ ગાય, એનું જ ભજન કરે, વિષયવાસનાઓને વશમાં રાખે, અભિમાન ન કરે, અસત્ય ન બોલે, પરનિંદા ન કરે, અપકૃત્યોથી બચે, સત્કર્મ કરે, જેનું અંતર ઈશ્વરમાં ચૂંટેલું રહે, કોઈ સાથે શત્રુતા ન બાંધે, સ્વ અને પરમાં ભેદ ન રાખે, બધાને સુખ પહોંચાડે, સૌને સમાન ગણે, અહંતાનો ત્યાગ કરે, પિતા પારકામાં ફરક ન જુએ, સર્વમાં અંતર્યામીનાં દર્શન