________________
દુનિયાના સર્વ ધર્મો એક છે. મદદરૂપ થાય છે. આ એક આશ્ચર્ય તથા દુઃખની વાત છે. પરંતુ આજ સુધી દુનિયા આ રોગને પૂરેપૂરે ઉપચાર નથી કરી શકી.
આનું કારણ શું છે? મનુષ્યની કઈ કઈવૃત્તિઓ એનું ભલું બૂરું કરનારી છે, એણે કયા ક્યા મનેભાને દાબવા અને કયા કયાને પોષવા જોઈએ, મનુષ્યસમાજની સાચી વાત શી છે, એની ખાસ આવશ્યકતા શી છે અને કઈ કઈ વાતેમાં વ્યક્તિગત મનુષ્યનું તથા સમસ્ત સમાજનું પરમ અને શાશ્વત સુખ સમાયું છે, – આ અને આવી જાતના બીજા બધા પ્રશ્નોને ઉકેલ એટલે ઊંડે જઈ કાઢવામાં આવે છે કે તેની ગહનતા સુધી સામાન્ય માણસ પહોંચી શકતે નથી. ધર્મસંસ્થાપક જેવા અવતારી પુરુષે જ આવી રીતના ઉકેલો કાઢી શકે છે. આવા સાચા અને અણુમેલ ઉકેલેને પિતાના જીવનમાં ઉતારવા માટે આ મહાન પુરુષે એટલા બધા ઊંચા અને વિકટ માર્ગે જાય છે કે જે રસ્તે સાધારણ માનવી જઈ શકતું નથી. રોગનિવારણ ન કરી શકવાનું કારણ પણ તે જ છે. સાથે સાથે આ વાત પણ એટલી જ સાચી છે કે એમણે બતાવેલ પંથ કે ઉકેલ સિવાય બીજી રીતે મનુષ્ય શ્રેયસ, સાચી શાંતિ અને શાશ્વત સુખને પામી શકતો નથી. બાકી રહી આત્માની ઉન્નતિની વાત. આ માટે તે ધર્મમાર્ગો સિવાય અન્ય કોઈ રીત દુનિયામાં મળી આવી નથી.
આ ઉકેલ તે શું છે? આ ઉકેલ થડાક સીધાસાદા, સ્પષ્ટ ને સુંદર સિદ્ધાંતેમાં સમાઈ જાય છે. તેને સરળતાપૂર્વક