________________
ગીતા અને કુરાન આ જ વિચારધારાને અનુસરતાં વચને હિંદીમાં એક સંતે ઉચ્ચાર્યા છે?
"चार वेद छै शास्त्रमें बात लिखी है दोय ।
दुख दीने दुख होत है सुख दीने सुख होय ॥" તુલસીદાસજીએ પણ ગાયું છેઃ
“परहित सरिस धरम नहीं भाभी परपीड़ा सम नहिं अधमानी"
હે ભાઈ! બીજાનું ભલું કરવા સમાન બીજે કંઈ ધર્મ નથી અને અવરને દુઃખ દેવા સમાન બીજી કોઈ અધમતા નથી.”
કુરાનમાં પણ આ જ વિચાર બોધનું આવર્તન કરવામાં આવ્યું છે. કુરાનમાં “શિક્ષા શુદ્ધિવ મુદ્દલનીન’ (એટલે કે ખરેખર પ્રભુ તેને જ ચાહે છે જે બીજાની સાથે ભલાઈથી વર્તે છે.) આ વચન વારંવાર દેખા દે છે. આ જ ભાવાર્થનાં બીજાં વચને નીચે પ્રમાણે છેઃ
“લેકેને કહે કે આ હું તમને દાખવીશ કે અલ્લાહ તમને કઈ કઈ વાત ન કરવાનું કહ્યું છે. કેઈને અલ્લાહની જેડે ન બેસાડે – ગણે; માબાપની સેવા કરે; ગરીબીને કારણે પિતાનાં સંતાનોને ન મારી નાખે; અલ્લાહ તમને તથા તેમને (સંતતિને) ખાવાનું આપે છે; કુમાર્ગથી વેગળા રહે, ભલે તે છત હોય કે ગુપ્ત; ન્યાયના કારણ સિવાય કેઈની જીવહત્યા ન કરે; એણે (અલાહે) આ સર્વ કર્મો કરવાનો આદેશ આપ્યો છે તદનુસાર તમે સમજો અને વર્તે.”
અને કોઈ અનાથના માલને હાથ ન લગાડે, માત્ર એક અપવાદ સિવાય જ્યારે કે તમે તેની સગીર અવસ્થા