________________
કુરાન અને તેને ઉપદેશ લડતાં લડતાં મરી જાય કે જીતી જાય છે તેને ઈશ્વર સારો બદલે આપશે,
“અને એ તે શી વાત છે કે તમે ધર્મયુદ્ધમાં નિર્બળ, સ્ત્રી તથા બાળકોના રક્ષણ કાજે લડવા નથી માગતા ? એ અસહાય પુકારે છે: “હે પરમાત્મા આ મકકા શહેરના. માનવીઓ અમારા ઉપર જુલમ કરે છે તેમાંથી ઉગાર અને અમારું રક્ષણ કરવાવાળા કેઈને મેં ક્લ.
જે લેકે શ્રદ્ધાળુ છે તેઓ ધર્મયુદ્ધમાં ભાગ લે છે અને જેઓ અશ્રદ્ધાળુ છે તેઓ કેર વર્તાવનારની તરફથી લડે છે. જુલમ કરવાવાળા શેતાનના સાથી છે. તેથી શેતાનના ગઠિયાની વિરુદ્ધ યુદ્ધ કરે. ખરેખર શેતાનનો પક્ષ નબળે છે” (૪–૭૪ થી ૭૬).
તેથી તમે ઈશ્વરને ખાતર યુદ્ધમાં જોડાઓ. આ વિષયમાં તમે (મહંમદ) તમારા પૂરતા જવાબદાર છે, બીજાઓ માટે નહીં; ઇતર શ્રદ્ધાળુઓની હિંમત વધારે; સંભવ છે કે ઈશ્વર સામા પક્ષના લડવૈયાઓ કે જેઓ કૃતધી છે તેમના હાથ હેઠા પડી દે. ઈશ્વર જ સર્વશક્તિમાન તથા દંડ દેવામાં સૌથી બળવાન છે.
જે કોઈ ભલા કામમાં બીજાની મદદ કરે છે તેને તેને ભાગ મળે છે; અને જે ખોટાં કામમાં સાથ દે છે તેને, તે જવાબદાર લેખાય છે અને ઈશ્વર સર્વ ભાળી રહ્યો છે.
“અને જ્યારે કઈ (તમારે દુશમન) તમને સલામ કરે તો તમે તેનો ઉત્તર લળીલળીને આપે. ખરેખર ઈશ્વર સર્વ લેખાં રાખે છે. - “ઈશ્વર છે, તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. એમાં શક નથી કે છેવટે પ્રભુ તમને સૌને એક દિવસ ભેગા