________________
Rec
ગીતા અને કુરાને
“ આ પરવાનગી તેમને માટે છે કે જેમને નાહક, અન્યાયથી તેમનાં ઘરેાધી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે કારણ કુ તે એને નહેર કરતા હતા ? - ઈશ્વર જ અમા પાલક છે.' અને જો ઈશ્વર કાઈ લાકાને કેટલાક માણસેથી હઠાવડાવી ન દંત તેા બેશક આ મકાનો, સાધુઓના મઠો, ઈસાઈ એનાં દેવા, યહૂદીઓનાં પ્રાર્થનાસ્થાના અને મસ્જિદો જ્યાં લેકા ઈશ્વરભજન કરે છે, તે સર્વે જમીનદોસ્ત થઈ જાત, આ નિર્વિવાદ વાત છે કે જેઓ ઈશ્વરના કાર્યમાં મદદ કરે છે. તેને ઈશ્વર સહાયતા આપે છે. ખરેખર ઈશ્વર સર્વેશક્તિમાન તથા મહાન છે.
“ માં પરવાનગી તેમને માટે છે જેમને ઈશ્વર પૃથ્વી પર વસાવી દે તે તેએ ઇશ્વરની આશિષ માગતા રહેશે, ગરીને દાન દેશે તથા લેખને ભલાં કામ કરવાની તથા ખરાબ કામેાથી બચવાનો સલાહ આપતા રહેશે. સૌ કામેાનું પરિણામ તે છેવટે ઈશ્વરના હાથમાં છે (૨૨-૭૯ થી ૪૧ ).
""
આ રીતે પરવાનગી મળ્યા પછી પણ મુસલમાના લડવા તૈયાર થતા દેખાતા ન હતા કારણ કે આક્રમણુ કરવાવાળાઓની સેનામાં તેમના પોતાના ભાઈએ, કાકાએ, સામો તથા એવા ખીજા સંબંધીઓ હતા. આ પરથી નીચેની ાયતા મળી.
તમને લડાઈની પરવાનગી આપવામાં આવી છે અને તખતે તે રીક નથી લાગતું. સંભવ છે કે તમને જે ઠીક નથી લાગતું તે તમારા હિતની વાત હૈ!ય અને અનવ જેંગ છે કે તમને જે પસંદ પડે તે તમારા લાભની ન હેાય. ઈશ્વર સધળું નણે છે, તમને કાંઈ ખબર નથી” (૨-૨૧૬ છે.
ઈશ્વર માર્ગમાં તે લુકા ભાગ લે જેઓ પેાતાના જીવનને છેવટ સુધી ડેમવાને તૈયાર હોય. જે કાઈ ધર્મયુદ્ધમાં