________________
૧૯૦
ગીતા અને કુરાન કરી દેશે. ઈશ્વર સિવાય અન્ય કોણ આપણી આશા પૂરી કરનાર છે?” (૪ – ૮૪ થી ૮૭)
અને જે ફૂટ પાડનારમાંથી કોઈ એવા દલ પાસે સુલેહ માટે જાય અથવા તમારી પાસે આવે તથા એમની લાગણું એવી હોય કે તેઓ તમારી વિરુદ્ધ ન લડે અથવા તેઓ યુદ્ધમાંથી હડી જાય, તેઓ તમારી જોડે ન લડે અને સંધિ કરવા ઈછે તે પછી ઈશ્વર લડવાની પરવાનગી આપશે નહીં ” (૪-૯૦).
“હે શ્રદ્ધાળુઓ ! જે તમે ધર્મયુદ્ધમાં ભાગ લે તો સારી રીતે નિરીક્ષણ કરી લે કે તમારી સાથે સુલેહ કરવા ચાહે તેમને એમ ન કહે કે “તમે મુસલમાન નથી એટલે તમારી સાથે સંધિ નહીં થઈ શકે.” શું તમે આ દુનિયાનાં માલમિલકત પાછળ પડયા છે ? પરંતુ ઈશ્વરની સમક્ષ તે આ પાર્થિવ ચીજો કરતાં ભલાઈની બીજી વસ્તુઓ છે. પહેલાં તમે આ રીતે હતા, પ્રભુએ તમારા ઉપર રહેમ કરી. તેથી સર્વ બરાબર તપાસી લે. તમે જે કાંઈ કરે છે તે પ્રભુની જાણુમાં છે” (૪–૯૪).
“જેઓ પ્રભુની દેન માટે કૃતજ્ઞતા નથી દર્શાવતા તેમને કહી દે કે તેઓ જે હવે પણ લડાઈ બંધ કરી દે તે અત્યાર સુધી તેમણે જે કર્યું છે તે સર્વ માફ કરવામાં આવશે, અને જે તેઓ પાછા લડવા લાગે તો પાછળનાઓની સાથે જે વ્યવહાર થયે છે તે એમની સાથે પણ થશે.
“અને એમની સાથે ત્યાં સુધી જ લતા રહે જ્યાં સુધી લડાઈ બંધ ન થાય; ધર્મને સવાલ તો ઈશ્વરના હાથમાં જ
* કુરાનમાં આ વાત ઉપર વારંવાર ભાર મૂકવામાં આવ્યા છે કે જો મુસલમાનો તથા ઇતરે વચ્ચે પતાવટ થઈ જાય અને જે તે કોઈ બીજા મુસલમાનના હિતમાં ન હોય તે પણ સુલેહ કરવાવાળા મુસલમાનની ફર્જ થઈ પડે છે કે તે સચ્ચાઈથી તેનું (સુલેહનું) પાલન કરે. (૮-૭૨, ૯-૧,૭ વગેરે)