________________
કુરાન અને તેને ઉપદેશ
૧૩૭ જે શક્તિશાળી છે, જેને માટે અલ્લાહના દરબારમાં અગ્રસ્થાન છે.
“જેનું કહેવું માનવું જોઈએ, જે અમીન” (ભરોસાપાત્ર) છે.
“અને હે માનવીઓ ! તમારે સાથી (રસૂલલ્લાહ) પાગલ નથી” ( ૮૧-૧૯ થી ૨૨).
એ માટે હે મહંમદ ! ધીરજ ધરે. ઈશ્વરનો વાયદે સાચે ઠરશે એ નિઃસંદેહ છે. પિતાની ભૂલની માફી ઈશ્વર પાસે માગો તથા સવારસાંજ ઈશ્વરની પ્રાર્થના કરતા રહો”(૪૦-૫૫).
એ માટે હે મહંમદ ! એના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એ માનો. પિતાની ભૂલ માટે, તથા તમારે આધારે ચાલનાર અનુયાયીઓની ભૂલે માટે તેની (ઈશ્વરની) માફ માગે. તમે જ્યાં રહે છે તથા કયાં જાઓ છો તે સર્વ પરમાત્મા જાણે છે” (૪–૧૯ ).
ખરેખર ઈશ્વરે તનને (મહંમદ સાહેબને) પૂરો વિજય અપાવ્યું છે જેથી પરમાત્મા તમારી આગલી અને પાછલી ભૂલે માફ કરે અને તમારા ઉપર કૃપા વરસાવે, તમને સન્માર્ગે વાળે તથા સર્વ પ્રકારની સહાયતા આપે”(૪૮–૧ થી ૩).
“હે ધર્માવલંબીઓ ! ઉપવાસ કરવાનું તમારું કર્તવ્ય છે, તમારા પૂર્વજોને પણ આ કહેવામાં આવ્યું હતું. આનું કારણ એ છે કે તમે બૂરાઈથી બચતા રહે.
“કેટલાક નિશ્ચિત દિવસના ઉપવાસ કરે, પરંતુ જે કોઈ માં હોય કે પ્રવાસમાં હોય તે પડેલા દિવસેના અવેજીના બીજા દિવસે માં ઉપવાસ રાખે. કોઈ ઉપવાસ કરવાને બદલે ગરીબને જમાડે તે તેને ઉપવાસ કરવાની જરૂર રહેતી નથી.
તેથી જે પિતાની મેળે બીજાની ભલાઈનું કામ કરે તો તે ગી–૧૨