________________
૧૫૯
કુરાન કુરાનની ભાષા
અરબી ભાષાના દેશી તથા વિદેશી વિદ્વાનાને મત છે કે કુરાનની ભાષા ઉત્કૃષ્ટ, સુંદર તથા રસિક છે; તે કવિતામય ગદ્ય છે. કુરાનના સરસ તરન્નુમા કરવાવાળા અંગ્રેજ જોર્જ સેલ લેખાયા છે; એમના અભિપ્રાય છેઃ
<<
· કુરાનની શૈલી સાધારણ રીતે સુંદર તથા નદીના પ્રવાહ જેવી છે. એક એક આયતમાં ઘણી વાતે થાડા શબ્દોમાં કહેવાઈ છે. કયાંક કયાંક તા અર્થ સ્પષ્ટ થતા નથી. વચ્ચે વચ્ચે સુંદરતા વધારવા માટે પૌરસ્ટ્સ ઉપમાઓએ તથા આકર્ષક ને તેજસ્વી વાકયોએ રચનાને વધારે પ્રાણદાયી બનાવી છે. ઘણાં સ્થળોએ ખાસ કરીને જ્યાં અલ્લાહનું કે તેમના ગુણાનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં ભાષા ખૂબ જ ઊંચી તથા એજસ્વી ખૂની છે. *
કુરાનને પાઠ કરવાની પદ્ધતિએ જુદા જુદા મુસલમાન પંડિતાએ જુદી જુદી પાડી છે જે રીતે હિંદુ વિદ્વાનાએ વેદપાઠ કરવાની.
મહંમદ સાહેબ પહેલાંના અર
વિષયવાર આયતેનું સંકલન આગળ ઉપર કરવામાં આવ્યું છે. આશા છે કે આ પદ્ધતિ કુરાનના અભ્યાસીએ માટે વધારે સુગમ લેખાશે. આ આયતે ઉપરાંત કેટલીક એવી આયતા છે કે જેમાં અગાઉની કામના ઉલ્લેખ છે. આ જાતિઓએ જુદા જુદા કાળમાં ધર્મને તથા સન્માર્ગને ભૂલીને કાં કાં ભ્રમણુ કર્યું. તથા તેમને શાં શાં માઠાં
પ્રીલિમિનરી ડિસ્કાર્સ, લે॰ સેલ, પૃ. ૪૪