________________
ગીતાધર્મ
૧૪૧
ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણુનાં સ્વભાવજન્ય કર્યાં છે. શૌર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાં પાછા ન હઠવું, દાન, રાજ્યકર્તાપણું એ ક્ષત્રિયનાં સ્વભાવજન્ય કર્યાં છે. ખેતી, ગારક્ષા, વેપાર એ વૈશ્યનાં સ્વભાવજન્ય કર્યાં છે. વળી શૂદ્રનું સ્વભાવજન્ય કર્મ ચાકરી છે’” (૧૮-૪૧ થી ૪૪ ). ચારેયમાં ગીતાએ સ્વભાવ ઉપર ભાર મૂકયો છે. વર્ણવ્યવસ્થાના ગીતાનેા અર્થ આ છે. આમાં નાનામેાટા, ઊંચનીચના ભેદને પ્રશ્ન ઊઠતા જ નથી કારણ કે –
-
“ પોતે પોતાના કર્મમાં રત રહીને પુરુષ મેક્ષ પામે છે. પેાતાના કર્મમાં રત રહેલે માનવી કઈ રીતે મેક્ષ પામે છે એ સાંભળ. જેના વડે પ્રાણીઓની પ્રવૃત્તિ ચાલે છે, જેના વડે આ બધું વ્યાપ્ત છે તેને જે પુરુષ સ્વકર્મ વડે ભજે છે તે મેક્ષ પામે છે. પરધર્મ સુકર હોય તે છતાં તેના કરતાં વિગુણ એવે સ્વધર્મ વધારે સારા છે. સ્વભાવને અનુરૂપ કર્મ કરનાર મનુષ્યને પાપ લાગતું નથી ” ( ૧૮–૪૫ થી ૪૭ ).
દરેક મનુષ્યનું પાતપેાતાનાં સ્વભાવ, વૃત્તિ તથા ગુણા અનુસાર ખીજા પ્રત્યેનાં કર્તવ્યનું ભાન કરાવવામાં આવ્યું છે; જન્મગત જાતપાંત, ઊંચનીચના ઉલ્લેખ નથી.
મનુષ્ય પરમેશ્વરને સાક્ષાત્કાર કેવી રીતે કરી શકે તે વિષે કહેવાયું છેઃ
<<
જેણે બધામાંથી આસક્તિ ખેંચી લીધી છે, જેણે કામનાઆ છેડી છે, જેણે મનને જીત્યું છે તે સંન્યાસ વડે નૈષ્કમ્ટે રૂપ પરસિદ્ધ પામે છે. જેની બુદ્ધિ શુદ્ધ થયેલ છે એવા યેાગી દૃઢતાપૂર્વક પેાતાને વશ કરીને, શબ્દાદિ વિષયેાને ત્યાગ કરીને, રાગદ્વેષને જીતીને, એકાંત સેવીને, અલ્પાહાર કરીને, વાચા,