________________
સેાનાની મરઘી
· મુનીમ મસાણે ગયા છે. કાઈ નજીકનુ મરી ગયું છે.’
મરનારને અત્યારે જ મરવું સૂઝ્યું—ધરણ ટાણે સાપ કાઢયો. હાં. હાં. હાં. પણ વખતચંદ શેઠે કયાં?'
'
૫૯
"
એ નથી આવ્યા. એમના ભાઈ નવલચંદ આવ્યા છે. ભાણેજ
કેશવની તેમના પર કંઈ ચિઠ્ઠી છે. તમારી સાથે વાત કરવા માગે છે.’
'
ભાણેજ કેશવની ચિઠ્ઠી ! એ વળી ચિઢ્ઢો લખતાં કથાંથી શીખ્યો ? શું ખાતું હશે ? અરે રે, ઘણી મહેનત કરીએ છીએ તેાય કઈ તાલ બાઝતા નથી, તકદીરને સિતારા પાંસરેા નથી.’
વખતચંદ શેઠના નાના ભાઈ નવલચંદે આવીને ચિઠ્ઠી ભાગી શેઠના હાથમાં મૂકી. ભાગી શેઠ વાંચવા લાગ્યા. એમાં લખ્યું હતું કેઃ
- તમારી શિરાકલા મારે મા–બહેન સમાન છે, હું એક ાકરી સાથે પ્રેમમાં છું. તમારી દીકરીના ભવ બગાડવા માગા નથી. હું હાલમાં દૂર ચાલ્યા જાઉં છુ. શેાધશેા તેાપણ સાંપડીશ નહિ.
તમારા કેશવ.’
ભાગી શેઠને પૃથ્વી તે આભ એક થતાં લાગ્યાં. એમણે શેઠાણી તરફ ચિઠ્ઠી ફેંકી ને કહ્યું:
આ સિનેમાએ છેકરાંઓનુ નખ્ખાદ કાઢ્યું: જોયા ન હાય. તેા પ્રેમ કરવાવાળા ! લાવા, લાવા, રૂપિયા તે શ્રીફળ. હું સ્વીકારી લઉં છું.'
1
આ શબ્દ એમ, બધા વધી ગયું.
6
શેઠ, અમારે દીકરી કૂવે નાખવી નથી !' અને સાથે, મધપૂડા પર પથ્થર પડે તે માખીએ ગણગણી ઊઠે નાતીલાએ ધમાલ મચાવી રહ્યા. ભાગી શેઠનું બ્લડપ્રેશર એ પથારી પર પટકાઈ પડયા.
ન જાણે—પડતા પર જ પાટું પડે છે ! ખરાખર આ સમયે મુંબઇથી ચાર સગૃહસ્થે ભાગી રોડનુ ધર પૂછ્યા આવ્યા. સગપણમાં