________________
સાનાની મરથી
૫૧
ભાગી શેઠ એમને લઈ એકાંતમાં ખેડા. વાતનેા પ્રારંભ કરતાં
કહ્યું : ‘ શેઠ, બૈરાં માણસને તે જાણા છે તે! કહે છે કે કન્યા શામળી છે. પણ એ બિચારીને શી ખખર કે વખતચંદ શેઠ કાણુ ? ’ ‘ જીનવટની વાત છે, જાણે એને મન લાખની અને ન જાણે એને મન રાખતી.' વખતચંદ શેઠે એશિયાળુ માં કરી કહ્યું.
:
બૈરાં માણસ શું જાણે? સગે એવા જોઈ એ કે અડચણ એપટી વખતે કામમાં આવે. વખતે પાંચપચીસની ભીડ હાય, તેાય કાઢે.'
'
ખરી વાત છે. સંપત્તિ સગાંને કામ ન આવી તેા એ સપત્તિ શાખપની ? ’ વખતચંદ શેઠે સ્વાભાવિકતાથી કહ્યું.
'
આ જુમેને! આધે કયાં જવું ? આજની જ વાત. મુંબઈમાં લશ્કરના માલ પાણીને મૂલે હરાજ થાય છે. મેં બે હજાર મેટરસાયકલાના સાદો કર્યો છે. રૂપિયા બે લાખ જોઈ એ. દોઢેક લાખના તા મેં દેખસ્ત કર્યાં છે, રહી હવે પચાસ હજારનેાવળ ઉતારવાની વાત.
‘તમારે તે! ભાઈ લાખે લેખાં ! એ તો લગજો તમ મુંબઈ વાળાનેા, અમારાથી એવાં સાહસ ન થાય.' વખતચંદને લાગ્યું કે રેલા કદાચ પગ નીચે ન આવે.
,
· સાહસ વગર લક્ષ્મી કયાં છે? વારુ વાસ્તુ. વખતચંદ શેઠ, તમારે મને જરૂર પડે તે પચીસ-ત્રીસની મધ્દ કરવી જોશે. ' ભાગી શેઠે વાતના વળ બેસાડી સીધું આક્રમણ કર્યું.
"
· હૈ ! ત્રીસ હજાર ! ' વખતચંદ શેઠને હવે ભાન આવ્યું કે મુંબઈગરાને જાદુ પાતાના પર ચાલી ગયા છે. એ એકદમ અકળાઈ ગયા.
*
· મૂંઝાશો મા. કહે। તા હજાર મેટરસાયકલો તમારા નામ પર
લખી દઉં. આ તા ક્ષિર કરશે, તેા આવતી કાલે સારા સગપણે