________________
કંચન ને કામિની
‘હું આશા નથી.’
‘તું આશા નથી?’ મનસુખ ઊભા થયા. મેનાના માંને ધારીને નીરખવા લાગ્યા.
‘ ના ! '
‘તે તું કાણુ છે? ’
‘ મેના.’
‹ કૈાની સ્ત્રી ?'
· તમારી.’
(
જાડી, ગળેપડુ. મારી સ્ત્રીનું નામ તે આશા.’
‘હું તમારી પત્ની છું. ભૂલી ગયા ? ’
'
જાડી, ખીજું ધર શોધી લે. દુનિયાના અન્ય પુરુષો જેવા
હું કામી નથી. મારી પત્ની તે। આશા.’
આશા મરી ગઈ, તેને સ્થાને હું આવી.
<
હું મરી જાઉં તેા મારે સ્થાને કાણુ આવે? ’
(
૧૯
· એવું ન મેલે. હું તે સ્ત્રી છું. આશાની બહેન છું. હું ઘડી પહેલાં મારા કેટલે આદર, મને કેટલા પ્યાર તમે
મેના ! બતાવતા ! ઘડીમાં બધું ભૂલી ગયા?'
આ તમારાં બનાવેલાં ધરેણાં !
શું ભૂ લું ? મેના, કયાંથી લાવી? ચેરી તે!
આ તમે આણેલી સાડી !
આશાની બહેન ! મેના. તું આ છૂંદણું
નથી કરી ને ? ’
· ના, મારી માએ છૂંદાવ્યું હતું ! ' મેના ડરી રહી હતી. જે એકાંત ક્ષણભર પહેલાં એને મીઠી લાગતી હતી, તે હવે ભયંકર લાગતી હતી. મનસુખનું ગાંડપણ સળવળી રહ્યું હતું.
• મેના ! તું એ જ મેના કે જેણે આશાના સંદેશા છુપાવ્યા હતા, જેણે આશાને વગરમાતે મારી હતી? અરેરે, એની સાથે જમે