________________
કંચન ને કામિની
૧૩
મેનાનેા આપ આવતા ત્યારે મનસુખ કહેતા :
• વિષયી જીવ ! તેં વિષયસુખ માટે બૈરીને માથે ચડાવી. તું બૈરીરૂપ બન્યા, તે એને પુરુષ બનાવી! નાલાયક, પ્રેમથી તેા એકવાર પરણાય. બીજી વાર પરણવુ—પછી સ્ત્રી હોય કે પુરુષ—પાપ છે. એ પાપ કર્યું, કર્યું. તેા કર્યું, પણ તેા પછી સાપને કરડિયામાં ચાલી તું સાવધ ન રહ્યો ! '
પણ મૂર્છા વળી જતાં મનસુખ ડાહ્યોડમરા બની જતા. ગાંડપણમાં જે કામને એ પાપ સમજતા, એ કામ શાણપણમાં એને વ્યવહારુ લાગતુ. એ વિચારતાઃ આમ ને આમ સ્ત્રી વગર કયાં સુધી જિવાય ? સાજેમાંદે તનનું માણસ કાણુ ? ધીરેધીરે એની માનસિક ભૂમિકા પલટાતી ચાલી. મેના તરફ એ ખેંચાઈ રહ્યો. એને રૂપાળા દેહ એની આંખમાં વસી રહ્યો.
"
મા દીકરીને સમજાવતી એટા, ગાંડપણમાં માણસ ગમે તેમ મેલે, એની સામે ન જોઈ એ. હવે થોડી ઘેલછા રહી છે, તે પણ. નીકળી જશે. તને સાનાના ચરૂની ધણિયાણી બનાવવી છે. આશા તે। નસીબની ફૂટેલી હતી, ભાગ્ય વગર કાંઈ ભાગવાય છે! ’
.
· મા, આમાં સાચું શું એ જ હું શેાધી શકતી નથી. એ ઘેલછા સાચી છે, કે આ ડહાપણ સાચું છે? મને તેા ડહાપણ કરતાં ધેલછા વખતે એ વધુ સાચે। માણસ લાગે છે.’
'
નહિ તે શું પશુ.........લાગે છે!' માએ તાલુકા કર્યો ‘ આજકાલની છેાકરીએ શું પાકી છે ! અરે ગાંડી, ધણીને એવા તા વશ કરી લઈએ કે મજાલ શી કે થૂં કે ચાં કરે ! ધરમાં આવ્યો કે મિયાંની મીંદડી ! ’
દીકરી શું ખોલે ? એને કહેવાનું મન થયું કે જ્યારે એ ડાહ્યો હાય છે, ત્યારે પશુની જેમ લાલસાભર્યો લાગે છે. ગાંડા હાય છે