________________
કંચન ને કામિની
આશા સાવકી માને મળવા ગઈ કે માએ તરત ગાલ પરનું છૂંદણું શોધી કાઢ્યું : ‘ ઓ કયારે કઢાવ્યું ? '
આફ્રિકામાં!’
6
‘ રાણીને રૂપમાં કંઈ ખામી લાગતી હશે ? ઓછાં નખરાં કરા આછાં!'
"
પણ આશાએ તે પછી સાવકી મા માટે, એનાં દીકરાદીકરી માટે આણેલી ચીજોનું પ્રદર્શન ભર્યુ. ઘેાડી વારમાં દુર્વાસા બનેલી માતાના રાષ ગળી ગયા. સહુ એનાં મીઠડાં લેવા લાગ્યાં. બધાં કહે : વાહ મારી એનડી! વાહ મારી એટડી! દીકરીએ દિલ હાર્યાં !' આશાએ મનસુખને જ્યારે આ બધી વાત કરી ત્યારે એ નાખુશ થયા. એણે કહ્યું : એવાં નધરેળને શા માટે આપ્યું? પાછું લાવવું હતું. ધરમાં ન રાખત તે ધર્માંદા કરી દેત !'
(
ગાંડા, સંસારમાં સગાઈ માત્ર આવી છે. સહુ માયાના મિત્ર!
કંચનના ગુલામ ! દૂઝતી ગાય પર બધા યાવાન ! અને આ કળિકાળમાં કંચનથી પણ જો સગાંના સ્નેહ ને વહાલાનું વહાલ રહેતુ હાય, તોય ઘણું છે!' આશાએ મેટુ મન બતાવ્યું.
આશા, બહુ ભુલી ન થઈશ, નહિ તે સંસાર તને આખી તે આખી ખાઈ જશે, ને એડકાર પણ ખાશે નહિ. બાકી, તું જો આખું ધર કૃષ્ણાર્પણ કરી દઈશ તેાય નહિ મેલુ.’
:
આશા અને મનસુખ આમ એકખીજાનું મન સમજીને ચાલતાં. ધીરેધીરે મનસુખના સુખદ દાંપત્યજીવનમાં નવે જીવ વધવાને શુભ પ્રસંગ પણ નજીક આવી પહેાંચ્યા. સાવકી માએ આશાને પેાતાને ત્યાં સુવાવડે લઈ જવાના આગ્રહ કર્યાં. મનસુખને જીવ આશાને આવાં સગાંના હાથમાં સોંપતાં કેમે માનતા નહાતા. પણ ભાળી આશાએ કહ્યુંઃ : ‘દામ કરે કામ. આ તે બધાં પૈસાનાં દાસ છે ! એ તારી પાસે