SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કામ ને પ્રેમ [ વાર્તા તેરમી] નવલ એક ફાંકડે જુવાન હતો. વર્ષ તે થયેલાં પંદર કે સોળ પણ દેહને બાંધે સારે. બચપણમાં જ બાપ મરી જતાં માએ છાશરટલે ઉછેરેલે, છતાં ઉનાળે આંબા મહારે એમ એ ફાંકડો. જુવાન થયે હતે. સાહસ ને શૌર્યને એ રસિ હતા. ભર માસે જ્યારે નદી બે કાંઠે હિલોળા લેતી હોય, ત્યારે બધાંની બુમરાણ વચ્ચે નવલે નદીમાં કૂદી પડે ને મેટી વાગે તરત તરતે બહાર નીકળે. ગામમાં હડકાયા કૂતરાના સમાચાર આવતાં તે એ કડિયાળી ડાંગ લઈને સામે કૂદે, ને ઘર બંધ કરીને બેઠેલા મોટી. મૂછોવાળા માઁને ભયમુક્ત કરે. * ઘણા લે કે વાત કરતા કે એક વખત ગામને રંજાડતા બદમાશ, કાબૂલીને બે ઘૂંસા સાથે નવલે મેં ભેગે કર્યો હતે. અને નવલ કદી કદી હોળીની રાતે જ્યારે ડાંડિયા લેતે ને હીંચ ઉપર ઊતરી પડતો, ત્યારે ગામ આખું જોવા મળતું. મોટી મેટી છલાંગે લેતા એના દેહની છટા એ વખતે મોહ પમાડે તેવી થતી. ઘણી સ્ત્રીઓ એને આતુર નયને નિહાળી રહેતી. અસાડે જ્યારે આકાશ ધીરુ ધીરું ટપકતું હોય, ને આંબે હજીય કેરીઓ લટકતી હોય ત્યારે ડાળે મેટું દેરડું બાંધી હાથમાં વાંસળી લઈ
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy