SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમલક્ષણા ૨૦૧ રીતે જો આવતા રહ્યા હોત તો કાઈ ભયંકર ચેપ એમને કયારેક ભરખી ગયા હાત. એક હાડા મને ધ્યા આવી. મેં એમને આ મામાંથી ભાગી છૂટવા કહ્યું, પણ તેમને તમારા તરફ્નેા સતેષ નહેાતા. એ સતાષ માટે હું એમની ખતી. એમને જાળવી રહી. એમણે મને જાળવી. જીવનભર જાળવવાના કાલ આપ્યા. ‘રાંડ, મારા ઉપર ઊલટું આળ ચડાવે છે ? નીકળ અહીંથી !’ શેઠાણી ક્રોધમાં ઊભાં થઈ ગયાં. ‘નારાજ થશે। મા, બહેન ! બહું ધોંધાટ મચાવશેા, તેા મરેલાની આખરૂ પર પાણી ફરશે. અત્યારના દીકરા ભીષ્મના અવતાર નથી. એ તે માપનું ધસાતું સાંભળશે તે બાપને પણ ભાંડશે. શેનુ સારું નામ કે ખાટુ નામ હવે મારા કે તમારા હાથમાં છે. બહેન ! મે તમારા પતિને મન, વચન ને કાયાથી ભજ્યા છે. મે તે એમને આ વાડીવક્ા લૂંટાવતા અટકાવ્યા. મારી જગ્યાએ ખીજી હાત તે આજે તમારી સ્થિતિ જુદી હૈાત ! અને મેં પણ એછું સચું નથી. મારા ટેળામાંથી ભાગી છૂટવું એટલે કઈ રમત વાત છે? છ મહિના સુધી ગુડાએ છરીઓ સાથે ગલીએ ગલીએ મને શેાધતા કર્યાં હતા. દેશનિકાલની સ્થિતિમાં કેવળ એક મકાનની ચાર દિવાલે! વચ્ચે બાર ખાર વર્ષ વીતાવ્યાં. આજે હવે કયાં જાઉં ? ટેાળામાંથી છટકેલું પંખી ફરી ટાળામાં આશરે। ન પામે.' યુવતીની આંખેામાં આંસુ હતાં. ‘ તારે જવું હેાય ત્યાં જા. જહન્નમમાં જા ! ' જહન્નમમાં પણ મને કાણુ સધરશે? અને તમે ટેકા આપશે, તે। હવે એક ગૃહસ્થ સ્ત્રી થઈ તે રહીશ. બહેન, પાપણી છું. પ્રભુને ભજીશ. મારી સાથે તમારું પણ કલ્યાણ વાંછીશ. વધુ નથી માગતી. જિંદગી શાન્તિથી, સાદાઈથી પૂરી થાય એટલું આપે. આ કરેડાની મિલકતમાં એથી ઓછપ નહિ આવે !' (
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy