________________
જીવનનું દાન
૧૯૩
.
ખા ! એ શું મેલ્યાં ? અમ નીચને એવાં માન ન હોય ! અમે તે તમારા પગનાં ખાસડાં ! '
ગંગા એ હારે વહેલી વહેલી ઘેર ગઈ. રસ્તામાંથી ચેાખા અને ગાળ લેતી ગઈ. ગાળ-ચોખા રાંધીને એ ભૂરિયાની રાહ જોતી એડી. ભૂરિયા સાહેબની સવારી આવવાની હતી, તે માટે મીઠાં માછ્યાં પકડવા ગયા હતા. મોડી રાતે એ પાછે આવ્યો.
ભૂરિયા આજની ખાદ્યસામગ્રી જોઈ વિચારમાં પડી ગયા. એને વહેમ પડ્યો, કે ગગાએ નક્કી કંઈ કાળું કર્યું ઃ કારણ કે સામાન્ય રીતે ગરીખાને પોતાના નાના—મેટા કાઈ પણ શાખ પાછળ એકાદ કાળુ કામ કે કાળી મજૂરી કરવાની જ હેાય છે.
- ઠાકાર, વહેમાઈશ ના. શેઠાણીયાએ આજે ખુશ થઈ ને રૂા. દસ આપ્યા છે. પણ એક વાતની એ લાખેણાં માણસે આપણી પાસે માગણી કરી છે. મારું પેટ એમને આપવાનું!' ગંગાએ ખુલાસા કર્યાં.
ભૂરિયા કંઈ સમજી શકયો નહિ. ગંગાએ વધુ ખુલાસા કર્યાં :
શેઠાણીયાને પરણ્યાં બાર વર્ષ વીત્યાં, એકે સતાન નથી થયું,’
'
શેનું થાય? શેઠે તે ખાર વરસની ઉંમરથી ખાટા શેાખમાં પડવનું હીર નીચેાવી નાખ્યું છે. પેલી મુબઈવાળી તા ખેડી એકી મહિને ત્રણસા ખાય છે. જ્યારે જુએ ત્યારે શેઠને સ કલાસનેા ડખ્ખા રિઝવડ ! કહે કે ધંધા માટે કાશ્મીર, કલકત્તા ને કાશી જઈએ છીએ. એ તો ધંધો પણ ખરા ને સાથે આ ગારખધંધાય ખરા ! ' ભૂરિયે ભેદ ખુલ્લા કર્યાં.
ગંગા મેલી : ‘ ઠાકાર ! આપણે કેાઈનાં કાળાં જોઈ ને શું કરવુ છે ? શેઠાણી ઇંદ્રાણીને અવતાર છે હે। ! તું જો તે તેા તને ઘેલું જ લાગે. મેટાં લેાકને પેટ છે!કરું ન થાય તે મેટી ઉપાધિ. એમની કરાડાની મિલકત કાને જાય ? સેાનાની પાટેને કાણુ ધણી થાય ? ને છે।કરું ન