________________
ચૌદશિયે.
૧૫૭
હવે એ વાત જવા દે ! તમને કઈ બનાવી જાય ? હું નથી. માનતે. તમે કંઈ કાચા છે, કે કે તમને છેતરી જાય !”
“ભાઈ, હું જૂઠ. તમે કહે એ આજે તે સાચું, બાપ !” “તે કહે કબૂલ?”
કબૂલ. બાપના બેલથી કબૂલ”
પાનાશેઠ હોંશભેર લાપસી જમી વિદાય થયા. મહિને સરાદને. ચાલતું હતું, એટલે ચાંલ્લા આસોમાં થવાના હતા.
[૭] મુંબઈના એક અજાણ્યા માળામાં વસતા રમણીકનાં પરાક્રમોની : માતાને મોડી મોડી ખબર મળી. અચાનક એક વાર થાનકથી આવતાં કોઈ પરિચિત બાઈ ભેટી ગઈ. એણે લાડકીના ગુજરી જવા વિષેને. ખરખરો કર્યો, અને જોઈ લે મજા! જેવા જેવી થઈ
મા ધૂંઆપૂંઆ થતી ઘેર આવી. પણ રમણકે જ્યારે ખુલાસો: કર્યો ત્યારે મા પોક મૂકીને રડી. “અરેરે, તે મારે ભવ બગાડ્યો. મને દેશમાં મેં દેખાડાય એવીય ન રાખી.”
અને તારી છોકરીને ભવ બગાડતાં તને વાંધો ન આવ્યો? આ એનો ફેટ ! લાડકીને કાકે થાય એવું નથી ? મા, તારે આ ભવ તે વિધવાવેશે બગડ્યો. હવે લાજઆબરૂ ખાતર દીકરીને ભવ બગાડીશ, તે મરતાં તે નરકની વેદના ભેગવીશ, પણ પછી ય સાત. સાત ભવ સુધરશે નહિ.” | મા બેલી : “દીકરા ! દુનિયામાં ચાલ્યું આવ્યું છે, તે ચાલે છે. તમે ભાઈ-બહેન નવી નવાઈનાં નીકળ્યાં.”
રમણીક બેલ્યોઃ “મા, સો કૂબાની તારી દુનિયા. સો શઠ, બસો મૂરખા ને પાંચસો સ્વારથીઓને તારે સંસાર ! એમની લાજશરમ. કેવી ? છતાં, બહેન હા પાડે તે મારી ના નથી.”