________________
ચૌદશિયા
૧૩૫
અમારું સુખદુઃખ. સગાં થયાં તે સગપણુ નાણુવું જોઈ શે ને? રોકડા એ હજાર ભાભીના નામ પર મૂકશું. એ ખાય પીએ તે લહેર કરે.'
એતમચંદ, આનું નામ પૈસા લીધા મારે તે મુરિતયા જોવા છે.' શેઠાણીએ કહ્યું. શાન્ત પાણીમાં પયરે પડ્યો!
'
નહિ તેા ખીજાં શું પણ એ સાથે જાણે
· એટલે અમે બધા જાદાને? આખરે બૈરીની બુદ્ધિ પાનીએ, એ વાત સાચી. હા, હા, ભાભી ! તમારાં કામ આટલા દહાડા કર્યાં એનું આ ઇનામ હશે ? હે ભગવાન ! શું કળજુગ આવ્યા છે ! માણસને માણસ પર ભરેાસા નહિ.' આતમચંદે એક વાર આકાશ સામે જોયું, પણ પેલા વશરામ ટપ્પાવાળાના આકાશ તરફ જોવામાં અને આમના જોવામાં ઘણા ફેર હતા.
6
પણ ત્યારે દીકરી કૂવે નાખું ? ’
· છિ, છિ, છિ ! એવું ખેલો! મા. મારે તે તમારે કેટલા ભવ કરવા છે? આપણે તે નિમિત્ત. દીકરીને સુખમાં નાખવી છે. જમાઈ તા વ્હેશે ત્યારે ખબર પડશે. મારા સમ ભાભી...એ કલૈયા કુંવર
જેવા.’ આતમચંદે એક લટકા કર્યાં.
‘હા, હા, એ વાત સાચી. એકવાર આંખે જોઈ લઉં એટલે મન રે. બાકી તે। મારે પૈસેટકે ન ખપે. ધરધરાઉ કામકાજ કરીને કમાઉં છું, એવું થવું વધુ કરીશ. મારે બહુ દુ:ખિયાને વળી દુઃખ શું? ’
(
આંખે જોવાની વાત સાચી, પણ હવે આવેલ મહેમાન પાછા ન જાય. ભાભી, કામકાજના ઢસરડા કાં સુધી કરીશ ? લેાક જોયું છે? કઈ કઈ વાતેા કરે છે. એવી વાતા કરાવવી છે, કે આ રકમ લઈ દીકરાને ભણાવી ખારિસ્ટર બનાવવા છે? '
એતમચંદની જબાને સ્રીયના મ`ભાગ પર પ્રહાર કર્યાં.