________________
સાંકળી ફઈબા
છેલ્લું છવતર ઉજાળવા દાદીમાએ ભારે ઉછરંગ બતાવવા માંડ્યો. અઠ્ઠાઈ ઉત્સવ શરૂ કર્યો ને દેરાસરમાં પ્રતિમાજી પધરાવવાનું નકકી કર્યું. સહુ સગાંવહાલાંને તેડાવ્યાં. કેકેરીઓ લખી.
દાદા તે વિવાહની કંકોતરીઓ જેને જેને લખાતી, એમનાં નામની નેંધ રાખતા. એ નેંધનો ચેપડા લઈને બેઠા. અમે છોકરાઓ સામે લખવા બેસી ગયા. દાદા જોર જોરથી લખાવે જાય. જોતજોતામાં કકતરીઓને ઢગલે થઈ ગયા. ત્યાં દાદી આવ્યાં“અરે! આ ઊંધું ઘાલીને શું લખવા માંડયું ! દેરાવાસી સિવાય બીજાને લખશે, તે કોણ આવશે?”
“કેણ નહિ આવે ? બધાય આવશે. કેને ત્યાં સારા-માઠા પ્રસંગે હું ગયે નથી?”
“એ વ્યવહારની વાત, આ ધરમની વાત.” દાદીમાં જાણે દાદાને ડહાપણ દેતાં હોય તેમ બેલ્યાં.
તે ધરમ શું શેર ઘી લાવ્યો !' દાદા જજૂની ઢબે બેલ્યાઃ આ દેરાસરની થાપના વખતે વાણિયા, બામણને વૈષ્ણવઃ ભાવસાર, લુહાર ને સુતાર : તમામ વરણ જમી હતી.”
એ વાત જુદી હતી. એ વેળા ધરમમાં કેણ સમજતું હતું? જુઓ. હાથે કરીને તમારું નાક નીચું કરવું હોય તે કરે, બાકી હું તો થાનકવાસીમાં ફક્ત સાંકળીના સસરા સિવાય બીજા કોઈને કંકોતરી લખવાની ના પાડું છું.'
આખરે સ્ત્રી છતી, પુરુષ હાર્યો. સાંકળીના સાસરે કંકોતરી ગઈ પણ એ કંકોતરી ગઈ તેવી પાછી આવી!
કાં? શું સાંકળી નહિ આવે? ના ના.
માણસ ખાસ તેડવા ગયું. પણ સાંકળી ફઈબા ઉત્સવ પર ન આવ્યાં તે ન આવ્યાં.